fbpx
બોલિવૂડ

અન્નુ કપૂર અને શરમન જાેષી આગામી ફિલ્મમાં સાથે જાેવા મળશે


પિતા પુત્રના સંબંધની વાત કહેતી એક ફિલ્મ આવી રહી છે. જેમાં અન્નુ કપૂર અને શરમન જાેષી મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ મધ્યપ્રદેશના ઉજ્જેૈનમાં તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું. ‘સબ મોહ માયા હૈ’ નામની આ ફિલ્મમાં બેરોજગારીની સમસ્યા, સંસ્કૃતિ, પરંપરાની કહાનીઓ સાથે હાસ્ય અને વ્યંગ થકી દર્શકોને હસાવવાનો પ્રયાસ થશે. અભિનવ પારીકી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જે અગાઉ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ રહી ચુકયા છે. આ ફિલ્મથી વિનોદ ભાનુશાળી નિર્માતા બની રહ્યા છે. જેણે અગાઉ તાન્હાજી-ધ અનસંગ વોરીયર જેવી ફિલ્મના સહ નિર્માતા રહી ચુકયા છે. વિનોદે કહ્યું હતું કે આ ફિલ્મની કહાની ખુબ જ દિલચશ્પ છે. જેને દર્શકો પોતાની સાથે જાેડી શકશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/