fbpx
બોલિવૂડ

સલમાન ખાને ૫૬મો જન્મદિવસ ઉજવ્યો

સલમાન ખાને તેની આગામી ફિલ્મ બજરંગી ભાઈજાન ૨ નું ટાઇટલ જાહેર કર્યું. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં સલમાન ખાને આ ફિલ્મની સિક્વલ વિશે માહિતી આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આ સાથે સલમાન એન્ટ્રીની સિક્વલ લઈને આવી રહ્યો છે.સલમાન ખાને પોતાની ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની જાહેરાત ઇઇઇના પ્રમોશનલ ઈવેન્ટ પર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક સત્તાવાર જાહેરાત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ કેવી વિજેન્દ્ર પ્રસાદે લખી હતી. તેની સિક્વલની સ્ક્રિપ્ટ પણ ત્યાં જ લખાઈ રહી છે વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ અંતિમમાં જાેવા મળ્યો હતો.

આ ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકરે કર્યું છે.બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે સલમાન ખાનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ કોરોનાને કારણે પાર્ટીમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર વર્ષે સલમાન પોતાનો જન્મદિવસ પનવેલ ફાર્મ હાઉસમાં ઉજવે છે. આ વર્ષે પણ ત્યાં ઉજવણી થઈ રહી છે.

જન્મદિવસના અવસર પર સલમાન ખાને મીડિયા સાથે વાત કરી અને તેમની આગામી ફિલ્મો વિશે જણાવ્યું હતું. જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી સાથે કામ કરવા જઈ રહ્યો છે. તેના પર સલમાને કહ્યું ના હું તેના પિતા કેવી વિજેન્દ્ર પ્રસાદ સાથે કામ કરવા જઈ રહ્યો છું. હાલમાં તે બજરંગી ભાઈજાનની સિક્વલની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. સલમાને જણાવ્યું કે, કેવી વિજેન્દ્ર પ્રસાદે ફિલ્મનું નામ પવનપુત્ર ભાઈજાન આપ્યું છે. સલમાને વધુમાં કહ્યું કે તે ટાઈગર ૩ પછી નો એન્ટ્રીની સિક્વલમાં આવશે. કેટરીના કૈફ સલમાન સાથે ટાઈગર ૩માં જાેવા મળશે. ટૂંક સમયમાં જ બંને ૧૫ દિવસના શેડ્યૂલ માટે દિલ્હીમાં શૂટિંગ કરવાના છે. નો એન્ટ્રીની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાનની સાથે અનિલ કપૂર, ફરદીન ખાન લીડ રોલમાં જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/