fbpx
બોલિવૂડ

અભિનેતા યશના જન્મદિવસે કેજીએફ-૨નું પોસ્ટર રિલીઝ થયું


યશના જન્મદિવસે ચાહકો ટ્‌વીટર પર યશના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે ઈંૐમ્ડ્ઢઇર્ષ્ઠૌહખ્તજીંટ્ઠરિૂટ્ઠજર ટ્‌વીટર પર ટોપ ટ્રેન્ડમાં છે. જ્યારે ઈંદ્ભય્હ્લઝ્રષ્ઠરટ્ઠॅંીિ૨ ચોથા નંબર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ફિલ્મને લઈને માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ દેશના ખૂણે-ખૂણે ઘણી ચર્ચા છે. તેણે પોતાના સ્વેગથી દેશભરના સિનેમા પ્રેમીઓને દિવાના બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે યશની આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. કોરોનાને કારણે દરેક ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ થઈ રહી છે, ત્યારે ‘દ્ભય્હ્લઃઝ્રરટ્ઠॅંીિ ૨’ના નિર્માતાઓ આશા રાખી રહ્યા છે કે તેમની ફિલ્મની રિલીઝ વખતે સ્થિતિ સામાન્ય થઈ જશે. એટલા માટે તેણે ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે ‘દ્ભય્હ્લઃ ચેપ્ટર ૨’માં યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને રામચંદ્ર રાજુ પણ જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે.કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશનો જન્મદિવસ છે.

અભિનેતાના જન્મદિવસ પર તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દ્ભય્હ્લઃઝ્રરટ્ઠॅંીિ ૨ ‘નું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં યશ અલગ જ અંદાજમાં જાેવા મળી રહ્યો છે. યશની લોકપ્રિયતા એ વાત પરથી જાેઈ શકાય છે કે તેના જન્મદિવસના દિવસે તે હાલ ટ્‌વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો હાલ અભિનેતાને શુભેચ્છાને પાઠવી રહ્યા છે. ના નિર્માતાઓએ એક્ટરના જન્મદિવસ પર યશની આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરની સાથે તેણે યશને તેના જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી છે. પોસ્ટર શેર કરતી વખતે ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે લખ્યુ છે કે આગળ જાેખમ છેપપ હેપ્પી બર્થડે માય રોકી. હું આ મેંચસ્ટરને સમગ્ર દુનિયામાં બતાવવા માટે હું રાહ જાેઈ શકતો નથી. ઉલ્લેખનીય છે કે ફરહાન ખાનની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ જે આ ફિલ્મના હિન્દી વર્ઝનનું નિર્માણ કરી રહી છે, તેણે પણ આ જ પોસ્ટર સાથે યશને અભિનંદન પાઠવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/