fbpx
બોલિવૂડ

ભૂમિ પેડનેકરની તસ્વીર જાેઈ ચાહકો દંગ રહી ગયા

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર એવી અભિનેત્રીઓમાંની એક છે જે ન માત્ર પોતાના કામથી લોકોને પ્રભાવિત કરે છે, સાથે જ પોતાના લુકથી ચાહકોને પણ આશ્ચર્યચકિત કરે છે. તાજેતરમાં, જ્યારે ભૂમિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેકઅપ વિનાની સેલ્ફી શેર કરી, ત્યારે દરેક તેને જાેઈને દંગ રહી ગયા હતા. તે મેકઅપ વિના સંપૂર્ણપણે અલગ દેખાય છે. ઘણા લોકો તેને બહાદુર કહી રહ્યા છે, જેમણે આવી તસવીર શેર કરી છે.

તેના ઘણા ચાહકો તેને ઓળખી પણ નથી શકતા અને એવા ઘણા ચાહકો છે જે તેની તસવીર પર ખૂબ જ પ્રેમથી સારી કમેન્ટ કરી રહ્યા છે. ભૂમિએ તેની કારકિર્દીની શરૂઆતમાં બધાને કહ્યું હતું કે, તે અલગ છે, તેણે એક પાત્ર ભજવ્યું હતું જેમાં તેણે તેનું વજન ઘણું વધાર્યું હતું. ત્યારથી, તેણીએ તરત જ આગામી ફિલ્મ માટે વજન ઘટાડ્યું અને પડકાર સ્વીકારનાર અભિનેતાઓમાંની એક છે. મેકઅપ વગરની આ સેલ્ફી તેની બોલ્ડનેસનું ઉદાહરણ છે. ભૂમિ હાલમાં જ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સાથે ફિલ્મ ‘દુર્ગાવતી’ અને ‘પતિ પત્ની ઔર વો’માં જાેવા મળી હતી.

તે ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જાેવા મળશે. આ સાથે તે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’માં પણ જાેવા મળશે.મનોરંજનની દુનિયા સાથે જાેડાયેલા સેલેબ્સની ઈમેજ તેમના ફેન્સની સામે અલગ જ પ્રકારની બને છે. ખાસ કરીને અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેઓ ભાગ્યે જ મેકઅપ વગર જાહેરમાં જાેવા મળે છે, પરંતુ હવે અભિનેત્રીઓ પણ પોતાને સામાન્ય લોકોની જેમ દેખાડી રહી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પર પોતાની મેકઅપ વગરની તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

જાેકે અભિનેત્રી મેકઅપ વિના સાવ અલગ જ દેખાય છે. તેની આ સેલ્ફી જાેઈને તેના ફેન્સ ચોંકી ગયા છે. આ ચાહકો માટે થોડું આશ્ચર્યજનક છે. પરંતુ તેમના ઘણા ચાહકો તેમની આ તસવીરને પસંદ કરી રહ્યા છે અને મેકઅપ વિના પણ તેમને સુંદર કહી રહ્યા છે. ભૂમિ તેના સ્ટાઇલિશ વ્યક્તિત્વ માટે પણ જાણીતી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/