fbpx
બોલિવૂડ

ફેમસ સિંગર સોનુ નિગમના જન્મદિવસે રસપ્રદ ચર્ચા

૩૦ જુલાઈ ૧૯૭૩ માં હરિયાણાના ફરિદાબાદમાં જન્મેલા સોનૂ નિગમે ૩ વર્ષની વયથી પોતાની કાર્કિદીની શરૂઆત કરી હતી. તે સ્ટેજ પર તેમના પિતા સાથે મોહમ્મદ રફીના ગીત “ક્યા હૂઆ તેરા વાદા, વો કસમ વો ઈરાદા” ગાવા જાેડાયા ત્યાર પછી સોનૂ નિગમ તેમના ગીત જાહેર સમારોહ તથા લગ્ન પ્રસંગે તેમના પિતા સાથે ગાવા લાગ્યા. તેવો ૧૯ વર્ષની ઉંમરમાં તેમના પિતા સાથે મુંબઈ પહોંચ્યા હતા અને બોલીવુડમાં ગીત ગાવાની શરૂઆત કરી હતી. સોનૂ નિગમ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમનો શરૂઆતનો સમય ખૂબ સંઘર્ષમય રહ્યો.

શરુઆતમાં મોહમ્મદ રફીના ગીતો ગાતા હતા. ગુલશન કુમારે સોનૂ નિગમની પ્રતિભા ઓળખી દર્શકો સુધી પહોંચવા માટે તક આપી. ૧ મે ૧૯૯૫ ના રોજ સોનૂ નિગમ ‘સા રે ગા મા પા’ નામના જીૈંદ્ગય્ૈંદ્ગય્ કાર્યક્રમમાં પ્રથમ એપિસોડથી યજમાન તરીકે જાેવા મળ્યા. આ શો ઝડપથી લોકપ્રિય બની ગયો. ત્યાર બાદ ૧૯૯૫ માં સોનૂ નિગમે ગાયેલું ગીત “અચ્છા સીલા દિયા” આલ્બમ બેવફા સનમ જે ખૂબ સફળ થયો હતો. વર્ષ ૨૦૦૬ માં સોનૂ નિગમ યજમાન તરીકે પોતાના રેડિયો કાર્યક્રમ જીવનની સાથે રેડિયો સીટી ૯૧.૧ એફએમ કર્યો હતો. સોનૂ નિગમ એક ગાયક કુટૂંબમાંથી આવે છે.

તેમના માતાનું નામ શોભા નિગમ અને તેમના પિતાનાનું નામ અગમકુમાર છે. સોનૂ નિગમની બે બહેનો છે એક બહેનું નામ મીનલ અને બીજી બહેનનું નામ નિકિતા છે. છેલ્લા થોડા વર્ષોમાં સોનૂ નિગમના પિતાએ “બેવફાઈ”, “ફિર બેવફાઈ” અને “બેવફાઈ કા આલમ” સહિત અનેક હીટ આલ્બમ રજૂ કર્યા છે. નિકિતા પણ ખ્યાતિપ્રાપ્ત ગાયક છે. સોનૂ નિગમના લગ્ન ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ મધુરિમા સાથે થયા અને તેમને એક સંતાન છે જેનું નામ નેવાન છે. ૨૦૦૪ માં “કલ હો ના હો” ફિલ્મ માટે શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક માટે રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત મળ્યો. ૨૦૦૭ અને ૨૦૦૮ માં ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો.

૧૯૯૮ મ્ીજં સ્ટ્ઠઙ્મી ર્ઁॅ છિંૈજં તરીકેનો એવોર્ડ મળ્યો. ૨૦૦૧ માં શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરીકેનો એવોર્ડ મળ્યો. ૨૦૦૪ અને ૨૦૦૫ માં પણ શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરીકેનો એવોર્ડ મળ્યો. ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૩ માં શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરી ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠહ હ્લૈઙ્મદ્બ છષ્ઠટ્ઠઙ્ઘીદ્બઅ છુટ્ઠઙ્ઘિજ મળ્યો હતો. ૧૯૮૦ માં આવેલી ‘પ્યારા દુશ્મન’, ૧૯૮૨ માં આવેલી ‘કામચોર’, ૧૯૮૨ માં આવેલી ‘ઉસ્તાદી ઉસ્તાદ સે’, ૧૯૮૩ માં આવેલી ‘બેતાબ’ સહીતની લગભગ ૧૨ જેટલી ફિલ્મોમાં અભીનય કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/