fbpx
બોલિવૂડ

ધનશ્રીએ ઈન્સ્ટા પરથી ચહલ સરનેમ હટાવી

હંમેશાં પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં રહેતી ધનશ્રી અને ચહલની જાેડી અત્યારે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. હકીકતમાં થોડા સમય પહેલા ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટગ્રામ યુઝરનેમમાંથી ચહલ સરનેમ હટાવી દીધી છે. પહેલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીનું યુઝરનેમ ધનશ્રી વર્મા ચહલ હતું. પરંતુ અચાનક તેણે પોતાના નામની પાછળ ચહલ હટાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આવું કેમ થયું તેના વિશે હજી કોઈ અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ ફેન્સ સતત અંદાજ લગાવી રહ્યા છે તે ધનશ્રી અને ચહલની વચ્ચે સારું નથી ચાલી રહ્યું. ધનશ્રી પછી ચહલની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે સવાલ ઊભા થયા છ. ચહલ હકીકતમાં એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં તેને લખ્યું હતું નવી જીંદગીની શરૂઆત થઈ રહી છે. આ પોસ્ટથી આ બંનેના ફેન્સ અંદાજાે લગાવી રહ્યા છે કે કપલની વચ્ચે જરૂર કંઈ સમસ્યા છે.

જાે કે હજી સુધી કપલની તરફથી કોઈ વાત સ્પષ્ટ નથી થઈ. આવનાર દિવસોમાં આ વાત જરૂરથી સ્પષ્ટ થઈ જશે કે આ બંને વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત ઓનલાઈન ક્લાસ દરમિયાન થઈ હતી. હકીકતમાં ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માના ક્લાસ જાેઈન કર્યા હતા, આ રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને એક ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની ડાન્સથી રિલેટેડ એક યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ પર ૨૬ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતોને રિએક્રિટ કરે છે.ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાની બોલિંગ માટે જાણીતો છે. યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તેની પત્ની ધનશ્રી વર્મા પણ સોશિયલ મીડિયાની ક્વિન છે. અત્યારે આ કપલને સૌથી સુપરહિટ કપલમાંનું એક માનવામાં આવે છે, પરંતુ આજકાલ આ કપલ કોઈ બીજી વાતને લઈને ચર્ચામાં છે. ચહલ અને ધનશ્રીના ફેન્સને લાગે છે હવે કદાચ આ કપલની વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/