fbpx
બોલિવૂડ

સારાની આ પ્રકારની હરકતની ઘટનાને બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડ સાથે સરખાવી

સારા અલી ખાનની નટખટ અદાઓ અને માસૂમ ચહેરો સતત પોપ્યુલારિટીમાં વધારો કરી રહ્યો છે. સારાની આ ઈમેજને મોટો ઝાટકો લાગે તેવો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાનની હરકત જાેઈને નેટિઝન્સે ટ્રોલિંગ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે, નશામાં ધૂત થયેલી સારા અલી ખાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા સમયે ગેટ પર ઊભેલાં સિક્યુરિટી ગાર્ડને અણછાજતો સ્પર્શ કર્યો હતો. કોઈ પુરુષે આ પ્રકારની હરકત કરી હોત તો તેના પર મોલેસ્ટેશનના આરોપો મૂકાઈ ગયા હોત.  સારા અલી ખાનનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તેના પગ લથડિયાં ખાઈ રહ્યાં છે. ફ્રેન્ડ શર્મિન સહગલ તેની સાથે છે અને બંને મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા. સારાને જાેતાં જ કેમેરાની ફ્લેશ ચમકવા લાગી. સારા સરખી રીતે ચાલી પણ શકતી ન હતી, જેના કારણે તેની ફ્રેન્ડ શર્મિને ટેકો આપવો પડ્યો હતો. થોડાક દિવસો પહેલાના આ વીડિયોમાં સારા અને શર્મિન રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડને સ્પર્શ કરીને સારા આગળ વધે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ સારા ટ્રોલ થઈ રહી છે. કેટલાક નેટિઝન્સ આ ઘટનાને બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડ સાથે સરખાવી રહ્યા છે અને ડ્રગવૂડના કારણે જનરેશન બરબાદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.  કોઈ પુરુષે આ પ્રકારની હરકત મહિલા સાથે કરી હોત તો તેના પર ગંભીર આરોપો લાગ્યા હતા અને સર્વત્ર તેને થૂ-થૂ કરાયો હતો. આ કિસ્સામાં મહિલા હોવાના કારણે પુરુષના અધિકાર વિશે વાત થતી નથી. આજના સમયમાં મહિલાઓની જેમ પુરુષને પણ જાતિય અત્યાચાર કે અણછાજતા સ્પર્શ સામે રક્ષણ મેળવવાનો હક મળવો જાેઈએ તેવી માગણી પણ થઈ રહી છે. સારા અલી ખાનના ટ્રોલિંગ સામે તેનો બચાવ કરવા માટે પણ ફેન્સ તૈયાર છે. સારા અલી ખાને અજાણતા સ્પર્શ કરી લીધો હતો, પરંતુ તે સ્ટાર હોવાના કારણે આ ઘટનાને વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું હોવાના દાવા પણ થઈ રહ્યાં છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/