fbpx
Home Archive by category અમરેલી (Page 788)
અમરેલી

રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડ તેમજ બુથ વાઇઝ પેજ પ્રમુખ બનાવાની કામગીરી

આજરોજ રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડ તેમજ બુથ વાઇઝ પેજ પ્રમુખ બનાવાની કામગીરીમાં હાજરી આપી હતી કાર્યકર્તાઓ ના સંગઠનને મજબૂત કરવા અનોખા ઉત્સાહને બિરદાવ્યા હતા આ તકે પીઠા ભાઈ નકુમ રીતેશભાઈ સોની જીજ્ઞેશભાઈ પટેલ અરજનભાઈ વાઘ દિલીપભાઈ જોશી
અમરેલી

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી.- સ્ત્રી ઓને પડતી મુશ્કેલી ઓનો સામનો કરવા કાયદા નું માર્ગદર્શન અપાયું. અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ના ભાગરૂપે મહિલા સામખ્ય અમરેલી જીલ્લા સંકલન અધિકારી ગોસ્વામી ઈલાબેન દ્વારા કાર્યક્રમનું આયોજન
અમરેલી

પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ.- સાવરકુંડલા મહિલા હોમગાર્ડ ને ૨.૫ લાખ રોકડ ભરેલો થેલો અને ડોક્યુમેન્ટ મળતા મૂળ માલિક ને પરત કર્યો

સાવરકુંડલા મહિલા હોમગાર્ડ નગમાબેન ઝાખરા ને અમરેલી રોડ ખાતે થી ૨.૫ (અઢી લાખ) રૂપિયા રોકડા ભરેલો પૈસા નો થેલો તથા ઓરીઝનલ ડોક્યુમેન્ટ મળતા તેમણે મૂળ માલિક ગુણવંતભાઈ જોષી નો સંપર્ક કરી પરત કરી પ્રામાણિકતા નું ઉદાહરણ પુરૂ પાડી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ નામ રોશન કરવા બદલ અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ, સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર […]
અમરેલી

સાંજણટીંબા ગામે ગ્રામ પંચાયત દ્રારા નખાયેલ બ્લોક રોડ અને આર.સી.સી.રોડ ના કામ માં ભ્રષ્ટાચાર ની બુ

સાંજણટીંબા ગામે ગ્રામ પંચાયત દ્રારા બ્લોક રોડ અને ૩ સી.સી. રોડના કામ વિના થયેલ ચુકવણાની રૂા . ૯,૩૨,૮૪૬ ની તપાસ કરી પગલા ભરવા બાબત . . સવિનય જયભારત સાથ ઉપરોક્ત વિષયે આપ ને જણાવવાનું કે , સાજણટીંબા તા . મોટા લીલીયા જી.અમરેલી ગામે ગ્રામ પંચાયત દ્રારા ( ૧ ) ૧૪ માં નાણાપંચમાં કમ્પ્લીશન સર્ટી તા […]
અમરેલી

વડીયા તાલુકાના ભુખલી સાંથળી ગામે બેકારી અને આર્થિક તંગીના કારણે યુવાને ગળાફાંસાે ખાધો

કાેરાેના કાળમા અનેક લાેકાેના ધંધા બેસી ગયા છે. રાેજગારી મળતી નથી. વડીયાના ભુખલી સાંથળી ગામના 20 વર્ષીય યુવાન પર આખા ઘરની જવાબદારી હતી અને તેને પણ રાેજગારી મળતી ન હતી. જેના કારણે આજે ઘરના છતની હુકમા ચુંદડી બાંધી ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. બેકારી અને આર્થિક તંગીના કારણે યુવાને ગળાફાંસાે ખાધાની આ ઘટના વડીયા તાલુકાના ભુખલી […]
અમરેલી

સાવરકુંડલામાં આવતીકાલે ‘‘ખેડૂત સંમેલન” યોજાશે

પ્રદેશ ભાજપનાં કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા અને જિલ્‍લા ભાજપ ઘ્‍વારા એક ખેડુત સંમેલનનું આયોજન સાવરકુંડલા ખાતે મહુવા રોડ ઉપર આવેલ કુદરતી ઉપચાર કેન્‍દ્ર ખાતે સવારે 9:30 કલાકે રાખેલ છે. હાલ સમગ્ર દેશમાં ખેડુતોના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયત્‍ન થઈ રહયો છે ત્‍યારે કેન્‍દ્રની નરેન્‍દ્રભાઈ મોદીની અને રાજયની ભાજપ સરકારોએ ખેડુતોનાં હિત અને […]
અમરેલી

અમરેલી સહિત 3 જિલ્‍લાનાં એવોર્ડ વિજેતા શિક્ષકોનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાવનગર મુકામે પૂ. સીતારામબાપુના આશ્રમ ખાતે ભાગવનગર, બોટાદ અને અમરેલી જિલ્‍લાનાં રાજય અનેરાષ્‍ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકોનો કોરોનાકાળ ઓછો થતાં કોવિડની સરકારી ગાઈડલાઈન ને ચુસ્‍ત અમલવારી સાથે યોજાયો કાર્યક્રમ. જેમાં રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડ અને કથાકાર પૂ. સીતારામબાપુનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો જેમાં કાર્યક્રમનો હેતુ તથા સ્‍વાગત રાજયના ઉપપ્રમુખ રામસંગભાઈ સોલંકીએ કરેલ.
અમરેલી

આગામી 60 દિવસમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાશે

અમરેલી પાલિકા અને જિલ્‍લા પંચાયત સહિત રાજયની 6 મહાનગરપાલિકા, 81 પાલિકાઓ, 31 જિલ્‍લા પંચાયત અને ર31 તાલુકા પંચાયતની સામાન્‍ય ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાશે તેવો સંકેત ચૂંટણીપંચ ઘ્‍વારા આપવામાં  આવેલ છે. ઉપરોકત પાલિકાઓની મુદત આજે પૂર્ણ થતાં તેમાં વહીવટદારનું શાસન આવી ગયું છે તો પંચાયતોની મુદત આગામી સોમવારે પૂર્ણ થઈ રહી હોય રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા ફેબ્રુઆરીમાં સામાન્‍ય […]
અમરેલી

ભાજપ અને કોંગ્રેસના જશ ખાટવા પહોંચ્યા લાઠી થી શેખપીપરિયા રોડ નું ખાતમુહૂર્ત ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે કર્યું

લોક લાડીલા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયાની સરકારમાં સતત રજુઆત ને કારણે શેખપીપરીયાથી લાઠી સુધી રોડના નવીનીકરણનું કામ મંજૂર થયેલ છે.જે અંતર્ગત  આજ રોજ લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે શેખપીપરીયાથી લાઠી સુધી રોડ ના નવીનીકરણ ના ખાત મૂહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જીલ્લા ભાજપ ના બન્ને પૂર્વ ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, મયુર ભાઈ હીરપરા, જીલ્લા ભાજપ
અમરેલી

લાઠી થી શેખપીપરીયા રોડનું નવિનીકરણ પેપર રોડનું ખાતમુહૂર્ત કરાવતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર

લાઠી થી શેખપીપરીયા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય લાઠી થી બાબરાને જોડતો રસ્તો આ રસ્તો ૮: કીલોમીટર બિસ્માર હોવાથી લોકોને ફરજિયાત ચાંવડ થઈને જવું પડતું હતું.લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ એક સફળ નેતૃત્વ ધરાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહે છે.         તા.૧૬-૧૨-૨૦ ના રોજ લાઠીથી શેખપીપરીયાનો અંદાજી આઠ કીલોમીટરના રોડનું […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/