અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘પુષ્પા’ના કારણે રાતોરાત દેશભરમાં જાણીતી થઈ ગયેલી રશ્મિકા મંદાનાને બોલિવૂડની બિગ બજેટ ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. રશ્મિકાએ તાજેતરમાં રણબીર કપૂર, બોબી દેઓલ અને અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. ૧૧મી ઓગસ્ટે એનિમલ રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટ
ફિલ્મોના વિકલ્પ તરીકે ઊભરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી વેબ સિરીઝમાં બોલ્ડ સીન અને ડાયલોગ્સ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસીને ફેમિલી સાથે જાેવામાં સંકોચ અને શરમનો અનુભવ થાય તેવી વેબ સિરીઝ બની રહી છે. અનેક વેબ સિરીઝ ફેમિલી એન્ટરટેઈનરની કેટેગરીમાં આવતી નથી. વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ ૨ને ફેમિલી એન્ટરટેઈનર સાબિત કરવા માટે તમન્ના ભાટિયા […]
અભિનેતા આફતાબ શિવદાસાનીએ હાલમાં ૨૫મી જૂને પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો આફતાબ શિવદાસાનીનો જન્મ ૨૫ જૂન ૧૯૭૮ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. આફતાબ ભલે આજે ફિલ્મો નથી કરતો, પરંતુ તે આજે પણ લક્ઝરી લાઈફ જીવે છે. મુંબઈમાં તેમનું પોતાનું વૈભવી અને સુસજ્જ એપાર્ટમેન્ટ છે. આ સાથે […]
ફેમસ ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. કચ્છની કોયલના નામે જાણીતી ગીતા રબારી પોતાના ગીતો દ્વારા દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, દેશ-વિદેશમાં તેના મધરુ અવાજ અને વિશેષ શૈલીમાં ગીતો ગાવાના અંદાજના લાખો પ્રશંસકો છે. ગીતા રબારીના સોશિયલ મીડિયા પર પણ લાખો ફોલોઅર્સ છે. તેના ગીતો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. […]
બોલિવૂડ એક્ટર રિતિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાનને કોઈ પરિચયની જરૂર નથી. અલગ થયા બાદ બંને હવે આગળ વધ્યા છે. રિતિક જ્યાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, તો બીજી તરફ, સુઝેન ઘણીવાર અર્સલાન ગોની સાથે રોમેન્ટિક પળો વિતાવતી જાેવા મળે છે. ફરી એકવાર બંનેની હોટ કેમેસ્ટ્રી જાેવા મળી છે. આ દિવસોમાં કપલ મેક્સિકોમાં એન્જાેય […]
ટીવી જગતની સુપરસ્ટાર જૈસ્મીન ભસીન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસે ૧૯૯૦માં રાજસ્થાનના કોટા શહેરમાં જન્મેલી જૈસ્મીન સોશિયલ મીડિયાની રાણી પણ છે. જૈસ્મીન ભસીન ઘણી સુપરહિટ ટીવી સિરિયલોમાં જાેવા મળી છે. આ સાથે અનેક પાત્રો જૈસ્મીનને ઘરે-ઘરે લઈ ગયા છે. બિગ બોસમાં જૈસ્મીન ભસીને પણ ભાગ લીધો હતો. તેમના જીવન સાથે જાેડાયેલી ઘણી […]
પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને હોટ અવતારને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના હોટ ફોટોઝથી લઇને વીડિયોઝ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પૂનમ અવારનવાર પોતાની પોસ્ટને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર પૂનમે એક પોસ્ટ શેર કરી છે. જેને જાેઇને તેના ફેન્સ દિવાના થઇ રહ્યાં છે. આ વીડિયોમાં તે ખૂબ […]
છેલ્લા કેટલાક સમયથી આગામી વધુ એક ફિલ્મ ચર્ચામાં આવી છે. આ ફિલ્મનું નામ છે ’૭૨ હુરે. જૂનની શરૂઆતમાં મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ જેવા આતંકવાદીઓ દર્શાવવામાં આવ્યા હતા. હવે સેન્સર બોર્ડે આ ફિલ્મનું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન નક્કી કરે […]
અલાહાબાદ હાઈકોર્ટે ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયરેક્ટર્સને તેના ડાયલોગ્સ માટે સખત ઠપકો આપ્યો છે. મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મ નિર્માતાઓને પણ પૂછ્યું હતું કે, શું તમે દેશના યુવાનો અને નાગરિકોને બ્રેઈનલેસ ગણ્યા છે? કોર્ટે વધુમાં કહ્યું કે, આ સારી વાત છે કે લોકોએ ફિલ્મ જાેયા પછી કાયદો અને વ્યવસ્થાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. આદિપુરુષ ફિલ્મ પર ધાર્મિક […]
ગોવિંદાની ફિલ્મ ‘આંખે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રિતુ શિવપુરી ભલે આજે ફિલ્મી પડદા પરથી ગાયબ થઈ ગઈ હોય પરંતુ તે હજુ પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. તમને જણાવી દઈએ કે રિતુની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના પરિવાર માટે પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું હતું અને પોતાના બીમાર પતિની પડખે ઉભી રહી હતી. ૪૮ […]
Recent Comments