fbpx
Home Archive by category ગુજરાત (Page 1434)
ગુજરાત

રાજ્યના પર્યાવરણ વિભાગને એનજીટી નોટિસ ફટકારી

સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જાેખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને નોટિસ ફટકારી છે. એનજીટી નોટિસ ફટકારતા જીપીસીબીએ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દીધો છે. આ
ગુજરાત

ખાતમુર્હૂત કરેલ યોજનાનું લોકાર્પણ પણ અમે જ કરીએ તેવું આયોજન છેઃ મુખ્યમંત્રી

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, સીએમ વિજય રૂપાણીએ પાટણ જિલ્લામાં ૨૨૩ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે પાણી વગર વિકાસ શક્ય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. આ માટે પાણીના સ્ત્રોત ઉભા કરીને નેવાંના પાણીને મોભે ચડાવીને પણ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડયા છે. રાજ્યમાં […]
ગુજરાત

ઉત્તરાયણને લઈ ૧૦૮ ઈમરજન્સી સેવા લોકોની સેવામાં સજ્જ રાજ્ય સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવામાં ૬૨૨ એમ્બ્યુલન્સ અને ૪ હજારનો સ્ટાફ ખડેપગે રહેશે

કોરોનાકાળમાં પણ ઉત્તરાયણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને ૧૦૮ ઈમરજન્સી સેવા પણ લોકોની સેવામાં સજ્જ કરી દેવામાં આવી છે. ચાલું વર્ષે ઉત્તરાયણનો એટલો ક્રેઝ નથી છતાં પણ ઈમરજન્સી કેસમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને લઈને રાજ્ય સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવામાં ૬૨૨ એમ્બ્યુલન્સ અને ૪ હજારનો સ્ટાફ ખડેપગે રહેશે.પક્ષીઓ […]
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું દિવાળીમાં દાઝેલી રૂપાણી સરકારે ઉત્તરાયણમાં ઢીલ ન આપી

કોરોના કાળમાં તમામ તહેવારોની જેમ ઉત્તરાયણની ઉજવણી અંગે પણ અસમંજસની સ્થિતિ ઊભી થઇ હતી, ત્યારે આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું છે. ઉત્તરાયણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ હાઇકોર્ટે નકારી હતી. સાથે જ સરકારે ૧૩ મુદ્દાનો પરિપત્ર કરવાની ખાતરી આપી છે. જેનો કડક અમલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.રાજ્યમાં કોરોનાના કેસો ઘટી […]
ગુજરાત

દીવ પોલીશ હેડ કવાટર માં નવા એસ.પી.નું સ્વાગત સન્માન અને બદલી થયેલ એસ.પી. નો વિદાઈ સમાંરભ કાર્યક્રમ યોજાયો

દીવ માં નવા એસ.પો. તરીકે ૨૦૧૬ ની બેંચ નાં અનુજકુમાર ની નિયુક્તિ થઇ અને એસ.પી. હરેશ્વર સ્વામી ની દાદરાનગર હવેલી પ્રદેશ માં બદલી થતા પોલીશ હેડ કવાટર માં સન્માન અને વિદાઈ સમાંરભ કાર્યક્રમ યોજાયોઆ કાર્યક્રમ બૂકે થી સ્વાગત બાદ પી.આઈ.પંકજ ટંડેલે શાબ્દિક સ્વાગત બાદ એસ.પી.હરેશ્વર સ્વામી ની આસી.કમાન્ડેડ IRBN ભરત વાજાં કોસ્ટેબલ SHO દીપક વાજાં […]
ગુજરાત

અમદાવાદ એરપોર્ટમાં જ હવે આરટી-પીસીઆર ટેસ્ટની કરાઈ વ્યવસ્થા

પાંચ કલાકમાં ટેસ્ટનો રીપોર્ટ મોબાઇલમાં મળી જશે, એરપોર્ટ પર ટેસ્ટ માટે એક ખાનગી કંપનીને કામગીરી સોંપાઈ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર જ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટની સુવિધા મળી રહેશે. જેના કારણે એરપોર્ટ પરથી વિદેશ જતા અલબત્ત કનેક્ટીંગ મુસાફરોને ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવાની સેવા મળતા ઘણી રાહત થશે. મહારાષ્ટ્ર સરકારે અમદાવાદ સહિત ગોવા, રાજસ્થાન, દિલ્હીથી […]
ગુજરાત

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને મળી ધમકી

ભરૂચના ટંકારીયાની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર શહેરના તરસાલી વિસ્તારના એન્જિનિયર યુવકને તેના પરિવારના સભ્યોને મારી નાંખવાની ટેલિફોન ઉપર ધમકીઓ આપીને લગ્ન નોંઘણી માટે સરકારી ઓફીસમાં આપેલી અરજી યુવક પાસે રદ કરાવી દીધી છે. મુસ્લિમ યુવતીના પિતા તથા સાગરીત તરફથી અપાયેલી ધમકીના પગલે ફફડી ઉઠેલાં હિન્દુ યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે. પોલીસે […]
ગુજરાત

ઇસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ઘટસ્ફોટઃ મને ૩ વાર ઝેર આપી મારવાની કોશિશ

ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એક ઘટસ્ફોટ કરીને તમામને ચોંકાવી દીધા છે. ૨૦૧૭માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું? તપન મિશ્રાએ પોતાની […]
ગુજરાત

સીએમ ઓફિસના વધુ ૮ કર્મચારી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો ૧૯ થયો

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મંગળવારે વધીને ૧૯ થઇ ગઇ છે. એકાએક સંક્રમણ વધતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. હજુ ૧૦ કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે જેથી આ સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ સીએમ કાર્યાલયમાં
ગુજરાત

રાજ્ય સરકારના સ્કૂલ શરુ કરવાના ર્નિણયનો વાલીઓએ કર્યો વિરોધ

સ્કૂલ શરૂ કરવાના ર્નિણયને લઇ પેરેન્ટ્‌સ એસોસિએશનનો વિરોધ ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાને લઇને સરકારે મહત્વનો ર્નિણય જાહેર કર્યો છે. જાે સ્કૂલ શરુ કરવાના ર્નિણયને લઇને ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાના ર્નિણય લેવામાં આવ્યો છે. […]