સરકારી હોસ્પિટલોમાં ઁસ્ત્નછરૂ-સ્છ કાર્ડ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હોસ્પિટલના પ્રવેશદ્વાર, ઓપીડીમાં કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાતપણે કાર્યરત કરીને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર તરત જ નિરાકરણ આવે તેવા પ્રયાસ હાથ ધરાશે. દરેક
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરનું રીનોવેશન કરાવી રહેવા લાયક બનાવી શકે તે માટે અંદાજિત ચાર વર્ષથી પ્રધાન મંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા પાલિકામાં અરજી કરી જરૂરી કાગળો રજુ કરનાર વ્યક્તિનું ફોર્મ પાસ થાય તેને રૂ.૩.૫૦ લાખની સહાય છ હપ્તામાં ચુકવવામાં આવી રહી છે. જેમાં પાલનપુર શહેરમાં અંદાજીત ચાર […]
સિદ્ધપુર હાઇવે દેથળી ચાર રસ્તા પાસે ત્રણ માસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂ.૬.૮૪ લાખની લૂંટ થઈ હતી. જેમાં પોલીસે લૂંટના બંન્ને આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ત્યારે આ બને આરોપી સિદ્ધપુર સબજેલમાં સજા ભોગવી રહ્યાં હતાં જેમાં બુધવારે સબજેલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ જગદીશભાઈ પુનાભાઈ તેમજ અ.પો.કો.જગદીશસિંહ નાનજીભાઈ ફરજ પર […]
તા. ૨૭-૯-૨૦૨૧ને સોમવારના રોજથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્યું છે, જે અન્વયે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ પત્રકાર અને મીડિયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ
ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ચારેકોર વરસાદી પાણી ભરાયાની માહિતી મળે છે અને સરકાર દ્વારા તેમજ તંત્ર ચારે બાજુ વિકાસ કામો કરી રહી છે તેમાં પણ અધવચ્ચે કામો પડી રહ્યા છે કારણ કે ચોમાસાના અતિભારે વરસાદના કારણ પાણી ભરાઈ જતાં કામો અટવાઈ ગયા છે એક બાજુ ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા […]
લોકો એવી એવી ચોરી કરે છે જે જાણી તમે પણ અચબામાં પડી જશો લોકો અત્યાર સુધી ઘરફોડ ચોરી, લુંટફાટ, વાહનચોરી, તેમજ એટીએમ ચોરીર જેવા અનેક પ્રકારની ચોરી કરતા હતા હવે ટેકનોલોજીનો જમાનો આવ્યાબાદ લોકો ટેકનોલોજી દ્વારા ચોરી કરી રહ્યા છે જેમાં ઓનલાઈન છેતરપીંડી લીંક, ઓટીપી દ્વારા ચોરી કરી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે તેવી […]
કોરોનાની બીજી લહેર બાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં નીલ જેવી સ્થિતિ છે. જ્યારે તેની સરખામણીમાં વાહકજન્ય રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ નોંધાતા કેસો પરથી લાગી રહ્યું છે.જિલ્લામાં અંદાજે ૩૦ ખાનગી લેબોરેટરીમાં પણ વાહકજન્ય રોગચાળાના ટેસ્ટીંગનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ખાનગી એક લેબોરેટરીમાં દરરોજના મેલેરીયાના ૧૦, ડેન્ગ્યુના ૭ અને
સુરતમાં સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીરા પ્રેમીને મળવાં બંગલે પહોંચી હતી. લોકોને આ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. મળતી વિગત પ્રમાણે, શહેરના પોશ વિસ્તાર અડાજણમાં બંગલામાં ફર્નીચરનું કામ કરતાં પ્રેમીને સ્કૂલ ડ્રેસ પહેરીને સગીર પ્રેમિકા મળવા પહોંચી હતી. જેને લઈ લોકોને શંકા જતાં બંનેને પકડી લીધા હતા અને હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી. […]
ગુજરાતમાં ચારેકોર ગુનાખોરી વધી ગઈ છે જ્યાં દેખો ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલી રહી છે હાલ દેશ સહિત ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ કોરોના બાદ અનેક લોકો ગુનાહિત કાર્યમાં આગળ વધી રહ્યા છે. વાહનચોરી, લુંટફાટ, દુષ્કર્મ, મારામારી, જુગાર, દારુની ખેપ વગેરે ગુનાઓ લોકો બેફામ કરી રહ્યા છે અને જાણે પોલીસનો ડર ના હોય […]
રાજ્ય સહિત અમદાવાદમાં કોરોના બાદ હવે લોકો મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના શિકાર બની રહ્યા છે. મચ્છરજન્ય રોગ અને કોરોનાને કોઈ સીધું કનેક્શન નથી. પરંતુ જ્યારે કોરોનામાંથી સાજા થયેલા દર્દીને ડેન્ગ્યુ થાય ત્યારે તેના પ્લેટલેટ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. ડૉ. સચોરા જણાવે છે કે, આવા ઘણા કેસમાં તો પ્લેટલેટ ઘટીને ૧૫-૨૦ હજાર સુધી પણ પહોંચ્યાના […]
Recent Comments