ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની વચ્ચે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ૧૩ દિવસથી પ્રદર્શન કરી રહયા છે. દરમિયાન સિંધુ બોર્ડર પર આજે એક ખેડૂતનુ મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી.મરનાર ખેડૂતનુ નામ અજય હોવાનુ અને તેની ઉમર ૩૨ વર્ષ હોવાનુ જાણવા મળ્યા છે.તે હરિયાણાનો રહેવાસી છે.તેની પાસે એક એકર જમીન હતી
ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનમાં CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે નવી સંસ્થા બનાવી છે, અનિલ સોની તેના પ્રથમ ઝ્રઈર્ં બન્યા છે.અનિલ સોની ૧ જાન્યુઆરીથી તેમનું કામ સંભાળશે. આ સમયગાળા દરમ્યાન તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી તકનીકનો ઉપયોગ અને તેનો સામાન્ય […]
રિકવરી દર ૯૪.૫૯ ટકા અને મૃત્યુ દર ૩.૯૬ ટકા થયો કોરોના હાંફ્યોઃ ૨૪ કલાકમાં ૨૬,૫૬૭ પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાના સક્રિય કેસ ૪ લાખની નીચે પહોંચ્યા, વધુ ૩૮૫ના મોત સાથે મૃત્યુઆંક ૧,૪૦,૯૫૮એ પહોંચ્યો કોરોના વાયરસને કહેર આખા દેશમાં ફેલાયેલો છે. બે મહિના બાદ તો એક વર્ષ પૂરું થવા આવશે તે પહેલાં જ આજે કોરોના વાયરસને લઇ એક સમાચાર આવ્યા છે. જી હા આજે પાંચ મહિના બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો દેખાયો છે.આખા દેશમાં છેલ્લાં […]
ટૂંક સમયમાં જ સરકારની સપ્લાઇ ડીલ પર સાઇન થશે, ઇમર્જન્સી યુઝની અપ્રૂવલ વિશે પણ ઝડપથી ર્નિણય લેવાશે દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની વેક્સીનને લઈને ભારતની જ દિગ્ગજ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એ સારા સમાચાર આપ્યા છે. સિરમના જણાવ્યા પ્રમાણે તેની રસી સૌથી પહેલા ભારતને આપવામાં આવશે. તેવી જ રીતે તેના સપ્લાયને લઈને કોન્ટ્રાક્ટની પણ […]
આઇસીસીએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. વિન્ડીઝ સામે ૨૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કિવિઝ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા સ્થાને આવી ગયો છે. તેના અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ૮૮૬ પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ૯૧૧ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.કાંગારું બેટ્સમેન સ્ટીવ સ્મિથ પોતાની […]
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે, ખેડૂતોના મનની વાત સરકાર સાંભળે અને કાળો કાયદો પાછો ખેંચે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ છે કે, સરકારે આ કાયદો રદ કરવો જ પડશે અને તેનાથી ઓછુ કશું મંજૂર નથી. બીજી તરફ […]
ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં ચાલતા સરહદ વિવાદ વચ્ચે ભારતીય હવાઈદળની તાકત વધારવા માટે ભારત તેના મિત્ર ફ્રાન્સ પાસેથી ઓછી કિંમતે ૬ એરબસ ૩૩૦ મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા અંગે વિચારણા કરી રહ્યો છે. આ વિમાનો આવી જવાથી લદ્દાખમાં ભારતીય હવાઈદળની સ્થિતિ પહેલાંની સરખામણીમાં વધુ સારી થઈ જશે. આ એક મલ્ટી-રોલ મીડ-એર રિફ્યુઅલર એરક્રાફ્ટ છે. […]
વિશ્વભરમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ભારત આ મહામારી સામેનો જંગ જીતો રહ્યું છે. અત્યાર સુધી દેશમાં ૯૬ લાખથી વધુ કેસોમાંથી ૯૧ લાખથી વધુ દર્દી સાજા થઇ ગયા છે. જ્યારે વિશ્વમાં કોરોનાના કેસો વધીને ૬.૭૩ કરોડ થઇ ગયા છે અને મૃત્યુઆંક ૧૫ લાખથી વધુ છે. જ્યારે ૪.૬૫ કરોડ લોકો રિકવર પણ થયા છે જે સારી વાત છે.વિશ્વમાં […]
કોરોના મહામારીની અસર ભારતના સૌ પ્રથમ માનવ મિશન ગગનયાન પર પણ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા ડો.કે.સિવને સોમવારે કહ્યું હતું કે હવે માનવ મિશનના લોંચિંગમાં નિયત સમય કરતા એક વર્ષનો વિલંબ થશે. ગગનયાન મિશનનું લોંચિંગ હવે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં અથવા તેના એક વર્ષ બાદ થવાની શક્યતા છે. જાેકે, આ અગાઉ બે […]
જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ છેલ્લા ૧૮ દિવસમાં, એટલે કે ૨૦ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધીમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ૧૫ વખત કરવામાં આવેલા આ ભાવવધારાને લીધે ડીઝલ રૂપિયા ૩.૪૧ અને પેટ્રોલ આશરે રૂપિયા ૨.૫૫ સુધી મોંઘાં થયાં છે. ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૬ વખત વધારો થયો છે. એને પગલે […]
Recent Comments