Home Archive by category રાષ્ટ્રીય (Page 1458)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
લોકડાઉનના સમયે પ્રવાસી મજૂરોની કેટલીય વાતો સામે આવી હતી જેને જાેઇ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. એટલે સુધી કે સાઇકલ ગર્લ જ્યોતિ કુમારી પોતાના પિતાને ૧૩૦૦ કિલોમીટર દૂર પોતાના ગામ સાઇકલ પર લઇ ગઇ હતી. આ વખતે બીજી લહેરમાં પણ કેટલાંય આવા સમાચાર આવ્યા. હવે એક મજૂર પિતા પોતાના બીમાર દીકરાની દવા માટે લોકડાઉન દરમ્યાન […]Continue Reading
રાષ્ટ્રીય
યોગ ગુરૂ સ્વામી રામદેવે કરેલા દાવા પ્રમાણે તેઓ ટૂંક સમયમાં જ બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. પોતાના નિવેદન અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમણે પોતાની જવાબદારીથી મોઢું નથી ફેરવી લીધું. સ્વામી રામદેવે જણાવ્યું કે, ‘તમામ વિવાદો છતા હું ૧૮ કલાક સેવા કરી રહ્યો છું અને ખૂબ જ જલ્દી, […]Continue Reading
રાષ્ટ્રીય
મંગળવારે સવારે બાંધકામ હેઠળનાં કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતાં અડધો ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોની સારવાર શિવપ્રસાદ ગુપ્તા વિભાગીય હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા આ મજૂરો જર્જરિત મકાનમાં અસ્થાયીરૂપે રહેતા હતા. મંગળવારે સવારે Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ પણ વરસ્યો હતો. દિલ્હી પાસે આવેલા નોએડાના અનેક વિસ્તારોમાં અનેક કલાકો સુધી ધૂળની ડમરીઓ સાથે આંધી ફૂંકાઈ હતી અને પછી ભારે વરસાદના […]Continue Reading
રાષ્ટ્રીય
આ કોરોના સમયગાળામાં હવે દિલ્હીનાં લોકોને કલાકો સુધી વાઇન શોપની બહાર લાંબી લાઇનોમાં રાહ જાેવી નહીં પડે. બદલાયેલા આબકારી નિયમો હેઠળ હવે તમે ઘરેથી દારૂ મંગાવી શકશો. શહેરમાં દારૂનાં વેપારને સંચાલિત કરતા ‘સંશોધિત એક્સાઇઝ ડ્યુટી’ નિયમો અંતર્ગત રાષ્ટ્રીય રાજધાનીમાં મોબાઇલ એપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્‌સ દ્વારા દારૂની હોમ ડિલિવરીને જૂરી આપવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે તેને Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સંકટ હજુ ટળ્યું નથી કે ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જાેવા મળ્યો છે. નેશનલ હેલ્થ કમિશને ૪૧ વર્ષિય વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો એચ૧૦એન૩ સ્ટ્રેન મળ્યાની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનના જિયાંગસૂ પ્રાંતનો રહેવાસી છે. એનએચસીએ જણાવ્યું કે, તાવ અને અન્ય લક્ષણો બાદ આ વ્યક્તિને ૨૮ એપ્રિલના […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસના કેસમાં પાછલા ૧૦ દિવસથી મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના દૈનિક કેસ ૪ લાખને પાર કર્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, નવા કેસનો આંકડો ૩ લાખની અંદર રહ્યા બાદ પાછલા અઠવાડિયાથી તેમાં મોટો ઘટાડો થતા આંકડો ૨ લાખની અંદર આવી ગયો છે. હવે આ આંકડો સવા લાખની નજીક પહોંચી ગયો […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર તોડી દીધી છે. લેટેસ્ટ આંકડા જણાવે છે કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં એક કરોડથી વધુ લોકો બેરોજગાર થયા છે. બીજી તરફ કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી આશરે ૯૭ ટકા પરિવારોની ઇનકમ ઘટી ગઇ છે. સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના ચીફ એક્ઝિક્યૂટિવ મહેશ વ્યાસે આ આંકડા જાહેર કર્યા છે. મહેશ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય બેંકો સાથે કોરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલો હીરા વેપારી મેહુલ ચોક્સી કેબેબિયાઈ દેશ ડોમિનિકાની હૉસ્પિટલમાં ભરતી થઈ ગયો છે. મેહુલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકાને ચાઇના ફ્રેન્ડશિપ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. મેહુલના વકીલે પણ પોતાના ક્લાયન્ટને હૉસ્પિટલમાં ભરતી કર્યો હોવાની પુષ્ટિ કરી છે. ભાગેડું વેપારીના […]Continue Reading
રાષ્ટ્રીય
કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જાેતાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે રવિવારે બપોરે ચોમાસું કેરળ પહોંચવાની જાહેરાત કરી હતી. જાેકે હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાંનો છે. ભારતીય ચોમાસું ૩ જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે. દેશના બીજા વિસ્તારો […]Continue Reading