Home Archive by category રાષ્ટ્રીય (Page 1459)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બિહારના દરભંગાની સાઇકલ ગર્લ જ્યોતિ પાસવાનના પિતા મોહન પાસવાનનું મોત થયું છે. કહેવાય છે કે હાર્ટ એટેકના લીધે આજે સવારે મોત થયું છે. જ્યોતિ પાસવાન ગયા વર્ષે કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનમાં પોતાના પિતાને સાઇકલ પર બેસાડી ગુડગાંવથી દરભંગા લઇને જવા પર ચર્ચામાં આવી હતી. જ્યોતિના પરિવારે પિતાના મોતની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન જ્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
આવકવેરા વિભાગની વેબસાઈટ ૧થી ૬ જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો ભરવા માંગતા લોકો પોતાનું રિટર્ન દાખલ નહીં કરી શકે. આવકવેરા વિભાગ ૭ જૂનના રોજ રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરશે. આવકવેરા વિભાગે રવિવારે જણાવ્યું કે, કેટલાક ટેક્નિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઈલ કરવા માટેની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારણે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશની સામે ત્રીજી લહેરનું સંકટ ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના દરભંગામાં ચિંતા વધારનારી ઘટના બની છે. અહીં દરભંગા મેડિકલ કૉલેજમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ બાળકોના મોત થયા છે. દરભંગા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પ્રિન્સિપલ પ્રમાણે બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, તેમનામાં ન્યુમોનિયા જેવા લક્ષણો હતા. બાળકોની […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીમાં ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ પર પ્રતિબંધ નહીં લાગે. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને રોકવાની ના કહી દીધી છે. આ ઉપરાંત કોર્ટે અરજી કરનાર વ્યક્તિ પર ૧ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કૉર્ટે અરજી કરનારાના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું કે, આ પ્રોજેક્ટને જબરદસ્તીથી રોકવા માટે અરજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]Continue Reading
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાથી ઇનકાર કરી દીધો છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર આવા મુશ્કેલ સમયમાં પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ના કરી શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ ૨૮ મેના રાજ્ય સરકારને પત્ર લખીને અલપન બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે સોમવારના સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને આશા છે કે આ વર્ષના અંત સુધી દેશમાં સૌને વેક્સિન લાગી જશે. પોતાની વેક્સિનેશન પોલિસી અને વેક્સિનની અલગ-અલગ કિંમતોને લઇને સતત ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે કૉર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૧ના અંત સુધી દેશની સંપૂર્ણ જનસંખ્યાને કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિન લાગવાની આશા છે. સરકારની વેક્સિન પોલિસીમાં અલગ-અલગ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧.૫૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર પડેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં […]Continue Reading
રાષ્ટ્રીય
આઇઆઇટીડી રિવ્યૂ એન્ડ રિકમન્ડેશન ફોર મેનેજમેન્ટ ઓફ ઓક્સિજન ડ્યૂરિંગ કોવિડ ક્રાઈસિસ ફોર જીએનસીટીડી નામના એક રિપોર્ટમાં ત્રણ સ્થિતિનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ સ્થિતિમાં કોરોનાની બીજી લહેર જેવી પરિસ્થિતિઓ અંગે તથા હોસ્પિટલમાં સારવાર હેઠળ આવતા દર્દીઓ અને ઓક્સિજનના જથ્થાની સંપૂર્ણ વિગતનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી સ્થિતિ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૦ ટકા જેટલી વધી જાય […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારમાં ચક્રવાત યાસના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો હતો. રાજધાની પટના, દરભંગા, બાંક, મુંગેર, બેગૂસરાય, ગયા અને ભોજપુરમાં વાવાઝોડાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું. રાજધાની પટનાના વૈશાલીને જાેડનાર ભદ્ર ઘાટ પર પીપા પુલનો એપ્રોચ રોડ ધસી પડ્યો. તો બીજી તરફ […]Continue Reading
રાષ્ટ્રીય
હવે હવાઇ મુસાફરી કરનારાઓએ તેમના ખિસ્સા વધુ ખીલાવવા પડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. નવા દરો ૧ જૂનથી અમલમાં આવશે. કેન્દ્રીય મંત્રાલય તરફથી વિમાનોના ભાડામાં જુદા જુદા સમયગાળા સાથે વિમાનોના ભાડા માં ૧૩ થી ૧૬ ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૪૦ મિનિટના વિમાનના ભાડા માટે […]Continue Reading