કેરીબિયન સમુહના ટાપુઓમાંના એક, ડોમિનિકા ટાપુરાષ્ટ્રમાંની સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા અને ભાગેડૂ જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું ડોમિનિકામાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી સામે મનાઈ હૂકમ આપ્યો છે. કોર્ટ ઓર્ડરમાં જણાવાયું છે કે, પ્રતિવાદીઓને આ ઓર્ડર ઈમેલ અને ફેક્સ તથા વ્યક્તિગત રીતે તાત્કાલિક રીતે મોકલવો. તેમજ ડગ્લાસ ચાર્લ્સ એરપોર્ટ ખાતેના ઈમિગ્રેશન Continue Reading


















Recent Comments