Home Archive by category રાષ્ટ્રીય (Page 1462)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોના કાળમાં એલોપૈથી દવાઓના ઉપયોગ અને ડૉક્ટરના અકાળ મોત પર વિવાદિત ટિપ્પણી કરવા પર યોગગુરુ રામદેવની મુસીબતો વધવા લાગી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ઉત્તરાખંડ સરકારને રામદેવ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આજે આઈએમએએ રામદેવને ૧૦૦૦ કરોડ રૂપિયાના માનહાનીની નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રામદેવ લેખિતમાં માફી માંગે. માનહાનીની નોટિસમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કહેર પર પોતાના એક નિવેદનને લઈને ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય કોંગ્રેસના નિશાન પર આવી ગયા છે. આ નિવેદન વિશે વિજયવર્ગીયએ દેશમાં મહામારીની બીજી લહેર પાછડ પડોસી દેશ ચીનને જવાબદાર ગણાવ્યો છે.તેમના નિવેદનની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં વિજયવર્ગીય કથિત રીતે એવું કહેતા સંભળાઈ રહ્યા છે. ‘હાલ જે […]Continue Reading
રાષ્ટ્રીય
સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી પોલીસે રેસલર સુશીલ કુમારના ૪ સાથીદારની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આરોપી, કાલા અસૌદા-નીરજ બવાના ગેંગના સદસ્યો છે. પુછપરછ દરમિયાન તેમણે સાગરની હત્યાના સંપૂર્ણ ષડયંત્ર અને ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો. આ ચારેય વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું.રોહિણી પોલીસે મંગળવારે ભૂપેન્દ્ર, મોહિત, […]Continue Reading
રાષ્ટ્રીય
દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પંરતુ આ લોકોને બચાવવા માટે ડોક્ટરોએ મોટી કિંમત પણ ચૂકવવી પડી છે. ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
વોટ્‌સએપ તરફથી ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હીમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં વોટ્‌સએપે સરકારને બુધવારથી જાહેર થનારા રેગ્યુલેશંસને ના લાગુ કરવાની માંગ કરી છે. નવા નિયમ હેઠળ સરકારે ફેસબુકની માલિકીના હક ધરાવતી કંપનીને પ્રાઇવેસી રૂલ્સ પાછળ હટવા કહ્યુ છે. આ કેસમાં દિલ્હી હાઇકોર્ટને એમ જાહેર કરવા કહેવામાં આવ્યુ છે કે નવા નિયમમાંથી એક […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસ બે લાખની અંદર પહોંચ્યા બાદ આજે તેમાં સામાન્ય વધારો થયા બાદ આંકડો ૨ લાખને પાર થયો છે. જાેકે, એક સમયે કોરોનાના કેસ જે પ્રમાણે ૪ લાખને પાર ગયા હતા તેમાં ઝડપથી મોટો ઘટાડો નોંધાયો છે. જાેકે, હજુ પણ મૃત્યુઆંકની ગતિ એક્સપર્ટથી લઈને અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યો છે. ભારતમાં […]Continue Reading
રાષ્ટ્રીય
યોગ ગુરુ બાબા રામદેવ એલોપેથી અને મૉડર્ન મેડિકલ સાયન્સન માટે આપેલા પોતાના નિવેદન અને ફરીથી તેને પાછુ લઈને પહેલાથી ચર્ચામાં છવાયેલા છે. એવામાં સોમવારે(૨૪ મે) બાબા રામદેવનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ વીડિયોમાં યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસની વેક્સીનનો બંને ડોઝ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મંત્રી નવજાેતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજાેત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનનાં સમર્થનમાં મંગળવારે તેમના પટિયાલા નિવાસસ્થાનની છત પર કાળો ધ્વજ ફરકાવ્યો હતો. વળી તેમની પુત્રી રબિયાએ અમૃતસરમાં સિદ્ધુનાં નિવાસસ્થાન પર કાળો ધ્વજ ફરકાવ્યો. પટિયાલાનાં નિવાસ સ્થાને કાળો ધ્વજ મુકતા સિદ્ધુ દંપતીએ જાે બોલે સો નિહાલ સત્‌ […]Continue Reading
રાષ્ટ્રીય
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત ફરી લથડી છે અને તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. મેદાંતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર રાકેશ કપૂરના કહેવા પ્રમાણે સિટી સ્કેન બાદ આઝમ ખાનના લંગ્સમાં ફાઈબ્રોસિસ રોગ હોવાની જાણ થઈ હતી. સાથે જ કેવિટી પણ મળી આવી છે જેથી આજે તેમનો ઓક્સિજન સપોર્ટ વધારવામાં આવ્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઘરે-ઘરે રાંધણ ગેસ પહોંચાડનારા લોકોને શક્ય તેટલી ઝડપથી કોરોના વેક્સિન આપવાની માંગણી જાેર પકડી રહી છે. અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી […]Continue Reading