Home Archive by category રાષ્ટ્રીય (Page 1464)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બોમ્બે હાઈકોર્ટે એક મહિલાને ૨૪ સપ્તાહનો ગર્ભ પાડવાની પરવાનગી આપી છે. મહિલાના ગર્ભમાં ૩ ભૃણ ઉછરી રહ્યા હતા. ૨૪ સપ્તાહના ગર્ભને પાડવાની પરવાનગી આપવાનો સંભવતઃ દેશમા એ પહેલોે કેસ છે. જે જે હોસ્પીટલની એક નિષ્ણાંત પેનલે ગર્ભને પાડવાની પરવાનગી આપવાની ભલામણ કરી હતી. કહેવાયુ હતુ કે તે મહિલાની માનસિક હાલત બરાબર નથી.જસ્ટીશ શાહરૂખ કાઠવાલા અને […]Continue Reading
રાષ્ટ્રીય
એર ઇન્ડિયાના સહિત વિશ્વભરની એર લાઇન્સ કંપનીઓના સર્વર પર મોટો સાઇબર હુમલો થયો. જાેમાં ૪૫ લાખથી વધુ યાત્રીઓના ડેટાનીચોરી થઇ ગઇ. સાઇબર હુમલાનો ભોગ બનેલી કંપનીઓમાં એર ઇન્ડિયા ઉપરાંત મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપોર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક સામેલ છે.એર ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં જણાવ્યું તે તેના સર્વર પર ૨૬ ઓગસ્ટ ૨૦૧૧થી ૩ ફેબ્રુઆરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના સૌથી પછાત જિલ્લામાં સામેલ ફતેહપુર પર ‘રહસ્યમયી તાવ’ કહેર બનીને તૂટી પડ્યો છે. યમુનાને અડીને આવેલા ગામ લલૌલીમાં છેલ્લાં એક મહિનામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા. ગામના ૧૦ કબ્રસ્તાનોમાં તેમને દફનાવામાં આવ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે મોતોનું કારણ ખૂબ તાવ અને શ્વાસ ચઢતો હતો. કોઇને કોઇ સારવાર મળી નથી. ૨૩મી એપ્રિલના રોજ સૌથી […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ૧૨૦ વર્ષના ઢોલી દેવી પ્રેરણારૂપ બન્યા છે. ઢોલી દેવીએ કોરોના વેક્સિન લઈને અન્ય લોકોને ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ત્યાર બાદ શુક્રવારે સેનાની ઉત્તરી કમાનના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ વાઈકે જાેશીએ દૂદૂ તહસીલના ગર કટિયાસ ગામ ખાતે આવેલા ઢોલી દેવીના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી અને તેમનું […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ૬ દિવસથી સતત નવા કોરોના કેસ ૩ લાખની નીચે નોંધાઈ રહ્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શુક્રવારે એક દિવસમાં દેશમાં કુલ ૨,૫૭,૨૯૯ કેસ નોંધાયા હતા. જે ગુરુવારના ૨,૫૯,૫૫૧ લાખ કરતા થોડા ઓછા છે. આ સાથે દેશનો ટોટલ કેસ લોડ ૨૬,૨૮૯,૨૯૦ થઈ ગોય છે. જાેકે દૈનિક મોતના આંકડા હજુ પણ ચિંતા જનક છે. છેલ્લા […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસના કહેર વચ્ચે હવે દેશભરમાં બ્લેક ફંગસનો ભરડો ફાટી નીકળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત ૧૫ રાજ્યમાં અત્યારસુધી બ્લેક ફંગસના ૯,૩૨૯ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૨૩૫ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી દેશનાં અન્ય રાજ્ય કરતાં સૌથી વધુ ૫ હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણને કારણે ઘણા […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કહરની વચ્ચે દેશમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં બ્લેક ફંગસના અત્યાર સુધી ૭૨૫૧ કેસ સામે આવ્યા છે અને ૨૧૯ લોકોના મોત થયા છે. ગુરૂવારના કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોને મહામારી અધિનિયમ, ૧૮૯૭ અંતર્ગત બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી જાેઇએ. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૩ સરકારી […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના કોરોના સંકટને જાેતા પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત કરતા પીએમ મોદી ભાવુક થઈ ગયા. પીએમે કહ્યું કે, કોવિડની વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઈમાં આપણે અનેક પોતાનાઓને ગુમાવી દીધા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હું કાશીનો એક સેવક હોવાના નાતે પ્રત્યેક કાશીવાસીનો આભાર […]Continue Reading
રાષ્ટ્રીય
ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી દીધો. પરિણામે રાજયમાં વડોદરા સિવાય અમદાવાદ, સુરત અને રોજકોટમાં પણ પેટ્રોલના ભાવો ૯૦ રૂપિયાને પાર પહોંચી ગયા. ગુજરાતના મહાનગરોમાં ડીઝલની કિમત પહેલાં જ પેટ્રોલ કરતા વધીને ૯૦ રૂપિયાને પાર પહોંચી ગઇ.શુક્રવારે પેટ્રોલમાં ૧૮ અને ડીઝલમાં વધુ ૩૧ પૈસાનો વધારો ઝીંકાયો. આમ ૪ મે બાદ ૧૭ દિવસમાં પેટ્રોલ […]Continue Reading
રાષ્ટ્રીય
એરફોર્સના ફાઈટર વિમાન સ્ૈંય્-૨૧ ગુરુવારે રાતે પંજાબના મોગામાં ક્રેશ થયું છે. દુર્ઘટનામાં પાયલોટ સ્ક્વોડ્રન લીડર અભિનવ ચૌધરીનું મોત થયું છે. એરફોર્સે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલોટ અભિનવ ચૌધરીએ મિગ-૨૧થી રાજ્સથાનના સુરતગઢથી ઉડાન ભરી હતી, પરંતુ મોગામાં એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું.આ પહેલાં ૧૭ માર્ચે પણ […]Continue Reading