Home Archive by category રાષ્ટ્રીય (Page 1465)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વધુ એક દિવસ ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ ૩ લાખની અંદર નોંધાયા છે, ભારતમાં ગુરુવારે કોરોના વાયરસના વધુ ૨,૫૯,૫૯૧ કેસ નોંધાયા છે. જાેકે, મૃત્યુઆંક ફરી એકવાર ૪,૦૦૦ને પાર ગયો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪,૨૦૯ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં ૩,૫૭,૨૯૫ દર્દીઓ કોરોનાને […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ફરી પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતું. આ અથડામણમાં પોલીસે ૧૩ નક્સલીઓ ને ઠાર માર્યા છે. માર્યા ગયેલા તમામ નક્સલીઓના શબોને જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણ ગઢચિરોલીના એટાપલ્લીના જંગલોમાં મહારાષ્ટ્ર પોલીસની સીટ-૬૦ યૂનિટ અને નક્સલીઓ વચ્ચે થઇ છે. વિસ્તારમાં પોલીસની ટીમ તપાસ અભિયાન ચલાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રનો ગઢચિરોલી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના પડકાર વચ્ચે બ્લેક ફંગસ બીમારીએ ચિંતા વધારી દીધી છે. દેશના કેટલાક રાજ્યમાં આ બીમારીના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. માત્ર રાજસ્થાનમાં જ બ્લેક ફંગસના ૭૦૦થી વધુ કેસ છે અને એવામાં રાજ્ય સરકાર સાવચેત બની ગઇ છે.રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે અધિકારીઓને જરૂરી એક્શન લેવાના આદેશ આપ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીની વચ્ચે બિહારમાં અત્યારે બ્લેક ફંગસના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન વ્હાઇટ ફંગસના કેસો મળવાથી હાહાર મળી ગયો છે. બિહારના પાટનગર પટનામાં વ્હાઇટ ફંગસના ૪ દર્દીઓ સામે આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટનાના એક જાણીતા સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે. આ બીમારી બ્લેક ફંગસથી પણ વધારે ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના વધતા કેસથી પ્રભાવિત ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના ડીએમની સાથે મીટિંગ કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે ગામડાંઓમાં સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોના વાયરસનને ધુતારો અને બહુરૂપિયો પણ કહ્યો. આપને જણાવી દઇએ કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કેસ ભલે ૧૯મી મેના રોજ પર ૩ લાખની નીચે રહ્યા હોય પરંતુ તેમાં છેલ્લા ૩ દિવસથી વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશમાં વધુ ૨.૭૬ લાખ નવા કેસ નોંધાયા છે, આ પહેલા મંગળવારે ૨.૬૭ લાખ અને સોમવારે ૨.૬૩ લાખ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ મૃત્યુઆંકમાં ૭૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને રજૂ કરી એડવાઇઝરીઃ કોરોના દર્દીઓના ૧૦ મીટરના વિસ્તારમાં સંક્રમણનો ભય રૂમ-ઓફિસો-સાર્વજનિક સ્થળો પર વેન્ટીલેશન વધારવા સલાહ, પંખા લગાવો – બારી બારણા ખુલ્લા રાખી એર સર્કયુલેશન વધારોડોર હેન્ડલ-લાઇટ સ્વીચ-ટેબલ- ચેર વગેરેની નિયમિત સફાઇ જરૂરી,ડબલ માસ્ક કે એન-૯૫ માસ્ક જરૂરી, કોટનનો હોય તો બે પહેરો, સર્જીકલ હોય તો એકથી ચાલે […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધુ એક વખત કોરોના વેક્સિનના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સાંસદે જણાવ્યું કે કોરોનાને પગલે મોતમાં વધારો થઈ રહ્યો છે જ્યારે વેક્સિનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોના વેક્સિનમાં ઘટાડાને છૂપાવવા લોકોનું ધ્યાન ભટકાવી રહી છે તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો. કેન્દ્ર સરકારની નીતિ છે […]Continue Reading
રાષ્ટ્રીય
ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે બાર્જ પી-૩૦૫ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ પાસેથી સમુદ્રમાં ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી મુજબ, અરબ સાગરમાંથી ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. આ લોકો બાર્જ પી-૩૦૫ પર સવાર હતા જે ચક્રવાતી વાવાઝોડા ટાઉતે દરમિયાન ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈમાં પી-૩૦૫ બાર્જ પર સવાર ૭૮ ગુમ થયેલા લોકોનું સર્ચ […]Continue Reading
રાષ્ટ્રીય
કેરળમાં પિનારાયી વિજયન ગુરૂવારે કેરળના મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયન સાથે ૨૧ પ્રધાનો શપથ લેશે પણ તેમાં જૂની સરકારના એક પણ મંત્રી નહીં હોય. સીપીએમ દ્વારા બહાર પડાયેલી યાદીમાં વિજયનને બાદ કરતાં બાકીના તમામ નવા ચહેરા છે. આ યાદીમાં જૂના મંત્રીમંડળના દિગ્ગજાેનાં પત્તાં કાપી દેવાયાં છે. બીજી તરફ વિજયનના જમાઈ પી.એ. મોહમ્મદ રિયાઝનું નામ છે તેના […]Continue Reading