Home Archive by category રાષ્ટ્રીય (Page 1467)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૨૫ દિવસ પછી ૩ લાખની નીચે નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨,૮૧,૩૮૬ કેસ નોંધાયા છે. ૨૨મી એપ્રિલના રોજ પહેલીવાર ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસનો આંકડો ૩ લાખને પાર ગયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા ૨૪ કલાકના આંકડા પ્રમાણે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, દિલ્હીમાં ધીમે-ધીમે કોરોના ઓછો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ઘટીને ૬૫૦૦ સુધી આવ્યા છે. સંક્રમણનો દર પણ ઘટીને ૧૧ ટકા થઇ ગયો છે. કેજરીવાલે કહ્યું કે, આપણા ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને કામદારોએ માત્ર ૧૫ દિવસમાં ૧૦૦૦ આઇસીયુ બેડ […]Continue Reading
રાષ્ટ્રીય
સાત મહિનાની અંતરિક્ષ યાત્રા, ત્રણ મહિના સુધી ભ્રમણકક્ષાની પરિક્રમા અને મહત્ત્વની નવ મિનિટ બાદ મંગળ પર સફળતાપૂર્વક રૉવર મોકલનાર ચીન વિશ્વનો બીજાે દેશ બન્યો છે. ચાઇના નૅશનલ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ચુ રોંગ (ચીનના પૌરાણિક અગ્નિ અને યુદ્ધના દેવ) રૉવરે શનિવારે મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. રૉવર એક નાનો રૉબોટ છે અને તે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના ૧૧ રાજ્યોમાં ૧ લાખથી વધુ એક્ટિવ કેસ છે. ૮ રાજ્યોમાં ૫૦,૦૦૦થી ૧ લાખ વચ્ચે એક્ટિવ કેસ છે. તો ૧૭ રાજ્યોમાં ૫૦ હજારથી ઓછા સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર, યૂપી, ગુજરાત અને છત્તીસગઢ જ્યાં વધુ સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઉચ્ચ પોઝિટિવિટી રેટવાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવું જાેઈએ. તેમણે ગામડાઓમાં કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગામડાઓમાં ડોર ટુ ડોર ટેસ્ટિંગ અને સર્વેલન્સની વ્યવસ્થા કરવી જાેઈએ. આ સિવાય તેમણે વેન્ટિલેટરનો ઉપયોગ ન […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષે દેશમાં ચોમાસું એક દિવસ વહેલા બેસી શકે છે. તેમજ વરસાદ ૯૮ ટકા થવાનો અંદાજ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનથી કેરળમાં ૩૧મેથી વરસાદ પડવાની સંભાવના છે. નોંધનીય છે કે દેશમાં કેરળ થકી ચોમાસાનું આગમન થાય છે. પછી કર્ણાટક, મહારાષ્ટ્ર. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર -કચ્છ સહિત અન્ય […]Continue Reading
રાષ્ટ્રીય
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસ કહ્યું હતું કે ભારતની કોવિડ -૧૯ સ્થિતિ ચિંતાજનક છે, જ્યા અનેક રાજ્યોમાં સંકમણના ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં લોકો દાખલ થઈ રહ્યા છે અને મોત થઈ રહ્યા છે. ઘેબ્રેયસે કહ્યું કે ડબ્લ્યુએચઓ ભારતને કોવિડ -૧૯ ના વધતા જતા કેસના વ્યવહારમાં મદદ કરી રહ્યું છે અને […]Continue Reading
રાષ્ટ્રીય
અક્ષય તૃતીયાની મિથુન લગ્નની શુભ બેલાએ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે વિશ્વ વિખ્યાત ગંગોત્રી ધામના કપાટ છ મહિના સુધી ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે જારી કરેલા માર્ગદર્શિકા અનુસાર આ વખતે ભક્તો વિના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટઉદ્ઘાટન સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત દ્વારા મોકલવામાં આવેલા Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેનાએ કોરોના વાયરસ સામેની લડાઈમાં સામનો કરવા માટે બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ (બીએફએનએ)ને પણ મેદાનમાં ઉતારી દીધા છે. આ નર્સિંગ સહાયકોને સેનાના કોવિડ કેસ સેન્ટરો ખાતે તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરમાં નર્સોની તંગીને દૂર કરી શકાય. સેનાએ આ મોડલનું પાલન રાજ્ય સરકારો અને હોસ્પિટલ પણ કરી શકે છે તેવું સૂચન આપ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા, કોરોનાથી ૧૪ દિવસમાં જ ૫૦,૧૨૭ અને દોઢ મહિનામાં એક લાખથી વધુ મોત ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ પર બ્રેક લાગી રહી છે. જ્યાં નવા કેસોના દૈનિક આંકડા ૪ લાખને પાર થતા હતા ત્યાં હવે સાડા ત્રણ લાખથી ઓછા આવી રહ્યા છે. દેશમાં હવે રોજ કોરોના […]Continue Reading