Home Archive by category રાષ્ટ્રીય (Page 1469)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં બે દિવસ ઘટાડો નોંધાયા બાદ ત્રીજા દિવસે ભારતમાં ૩.૫ લાખથી વધારે કેસ નોંધાયા છે. હાલ દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને તેમાં મૃત્યુઆંક અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. હાલ ભારતમાં દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધારે દૈનિક સંક્રમિત કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં અમેરિકા અને બ્રાઝિલ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનાં મુખ્ય કારણો ગયા મહિને યોજાનારી ચૂંટણીઓ અને કુંભ જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ દ્વારા પણ આ વાત સાબિત થઈ છે. કોરોના મુદ્દે ડબલ્યુએચઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અપડેટમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળનાં ઘણાં સંભવિત કારણો છે. જાેકે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોઈપણ કાર્યક્રમનું નામ આપ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાત સહિતના સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓ મ્યુકરમાઇકોસિસ નામના ઘાતકી રોગનો શિકાર બની રહ્યા છે. આ રોગની સારવાર ઘણી લાંબી અને દવાઓ ઘણી મોંઘી હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની સરકારે એક આવકાર્ય પહેલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ મંગળવારે જણાવ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશભરમાંથી જે મોતના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૩.૪૮ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો જાેવા મળ્યો છે. એક દિવસમાં ૪૨૦૦થી વધુ દર્દીઓએ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યુ છે કે ભારત સરકારે કોરોનાના સાચા આંકડા બતાવવા જાેઈએ. છદ્ગૈંને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને કહ્યુ કે ભારતની જે સ્થિતિ છે તેને જાેતા ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવૉલ્યુશન(આઈએચએમઈ)એ ઓગસ્ટ ૨૦૨૧ […]Continue Reading
રાષ્ટ્રીય
જન અધિકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પપ્યુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપ ખુદ પપ્પુ યાદવે ટિ્‌વટ કરીને લગાવ્યો છે. તેમણે કહ્યું કે મારી ધરપકડ કરીને પટનાના ગાંધી મેદાનમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે પણ તેમની ધરપકડની વાતની પુષ્ટિ કરી છે. મંગળવારે સવારે પપ્પુ યાદવના પટના સ્થિત આવાસ પર પોલીસની એક ટીમ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં હવે કોરોના વેક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વેક્સિન ૧૨ વર્ષ સુધીના બાળકોને પણ લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું વેક્સિનેશન શરૂ થયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે ફરીથી સ્કૂલ જઇ શકશે. સામાન્ય સ્થિતિમાં આવવા માટે તમામ ઉંમરના લોકનું વેક્સિનેશન જરૂરી […]Continue Reading
રાષ્ટ્રીય
વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ ગઈ. તેમને લાગે છે કે કોરોના વાયરસ ડિયોની માફક વ્યવહાર કરે છે. તમે થોડોક સ્પ્રે કર્યો અને આખો રૂમ તેનાથી ભરાઈ ગયો. ચિંતાની વાત છે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની ૫.૯૫ લાખ સાથે અમેરિકા પ્રથમ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં ૨૦૨૦ થી આવેલા કોરોના વાયરસના અત્યારના સમય સુધીમા ઘણા અપ ડાઉન આવ્યા. શરૂઆતના તબક્કે મતલબ ગત વર્ષમાં લોકો માસ્ક, દવાઓ અને સેનેટાઈઝર માટે લાઈન લગાવતા હતા તો સરકારી- અર્ધસરકારી કચેરીઓ તેમજ બિઝનેસ સેન્ટરો- બિલ્ડિંગઙોમાં પ્રવેશદ્વાર પર સેનેટાઝર ચેમ્બરો ઊભી કરવામાં આવી હતી. તેમજ જે તે  શહેરોમાં સેનેટાઈઝર લીક્વિડ વાહનો મારફતે સ્પ્રે-છંટકાવ કરવામાં આવતુ હતું.  […]Continue Reading