fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 177)
રાષ્ટ્રીય

મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોપી યુપીના પૂર્વ મંત્રીને જેલમાંથી છુટા કરાયાસારા વ્યવહારના કારણે સમયથી પહેલા જ જેલમાંથી છુટા કરવામાં આવ્યા

આજથી ૨૦ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાહાકાર મચાવનારા મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોી પૂર્વાંચલના પૂર્વ બાહુબલી નેતા અને એક્સ મિનિસ્ટર અમરમણિ ત્રિપાઠી પત્ની સહિત જેલમાંથી છુટા થશે. ૯ મે, ૨૦૦૩ના રોજ પોતાની પ્રેગ્નેટ પ્રેમિકા ખ્યાતનામ કવિયિત્રી મધુમિતાની લખનઉમાં આવેલ પેપરમિલ કોલોનીમાં
રાષ્ટ્રીય

૪૦ વર્ષ પછી ગ્રીસની મુલાકાતે ભારત પહોંચ્યું, પાકિસ્તાન અને તુર્કીને પણ મરચાં લાગ્યા

બ્રિક્સ સમિટ (મ્િૈષ્ઠજ જીેદ્બદ્બૈં)બાદ તરત જ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર યુરોપિયન દેશ ગ્રીસ પહોંચી ગયા છે. મોદીની મુલાકાતનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે આવ્યા છે, જ્યારે આ પહેલા વર્ષ ૧૯૮૩માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાતે પાકિસ્તાન […]
રાષ્ટ્રીય

ગ્રીસમાં પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ પર છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદી આજે શુક્રવારે ગ્રીસ પહોંચ્યા છે. પીએમ મોદી ગ્રીસની રાજધાની એથેંસમાં પોતાના એક દિવસીય પ્રવાસ પર છે. તેમના ગ્રીસ પહોંચવા પર એરપોર્ટ પર ગ્રીસના વિદેશ મંત્રી જાેર્જ ગેરાપેત્રિટિસે ભવ્ય સ્વાગત કર્યું. લગભગ ૪ દાયકાના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસનો પ્રવાસ કરી […]
રાષ્ટ્રીય

ભારતીય રેલવે બોર્ડે કર્મચારીઓ માટે આ વિશેષ આદેશ પસાર કર્યો

ભારતીય રેલ્વેમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રેલ્વે (ૈંહઙ્ઘૈટ્ઠહ ઇટ્ઠૈઙ્મુટ્ઠઅ) બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને તેમના પતિ-પત્નીને તેમના પોસ્ટિંગ સ્થાનો પર સ્થાનાંતરિત કરવા માટે કર્મચારીઓની વિનંતીઓ પર ઝડપથી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ૧૭ ઓગસ્ટના રોજ બોર્ડ દ્વારા રેલ્વે કર્મચારીઓ અને તેમના યુનિયનોને મળ્યા બાદ ૧૫ ઝોનના પ્રિન્સિપલ ચીફ પર્સનલ અધિકારીઓને એક
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નબળા વૈશ્વિક સંકેત સાથે ૦.૪ ટકા આસપાસના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત દેખાઈ

ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નરમાશ નજરે પડી રહી છે. આજે ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં ૦.૪ ટકા આસપાસના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઇ છે. સેન્સેક્સ(જીીહજીટ ્‌ર્ઙ્ઘટ્ઠઅ) ૨૫૧.૬૭ અંક અને નિફટી (દ્ગૈકંઅ ્‌ર્ઙ્ઘટ્ઠઅ)૮૯.૩૦ અંક નુક્સાન સાથે ખુલ્યો છે. ડિવિડન્ડ ભૂતપૂર્વ તારીખ (ડ્ઢૈદૃૈઙ્ઘીહઙ્ઘ ઈટ ડ્ઢટ્ઠંી) પર તો એક […]
રાષ્ટ્રીય

ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના ૧૩૦ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બની ઘટનાબિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી

અમેરિકાના યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા સ્થાપિત ઈ.સ.૧૮૮૫થી કાર્યરત ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના ૧૩૦ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હોય. આધુનિક સમયમાં શિક્ષણને કારણે બે દેશ વચ્ચેની સીમાઓ ઘટી છે અને ધર્મ-જાતિઓ વચ્ચેના મતભેદો દૂર થયા છે. ભારત માટે અત્યંત ગૌરવની વાત છે […]
રાષ્ટ્રીય

અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી ફાયરિંગ, ૪ના મોત, ૫ ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. ફાયરિંગની નવી ઘટના કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં બની છે, જેમાં હુમલાખોર સહિત ૪ લોકોના મોત થયા છે જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે. ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બુધવારે દક્ષિણ કેલિફોર્નિયાના એક બારમાં થયેલા ગોળીબારમાં ૩ લોકો માર્યા ગયા હતા જ્યારે ૫ લોકો ઘાયલ […]
રાષ્ટ્રીય

વેગનર ગ્રૂપના ચીફ યેવજેની પ્રિગોઝીનને મારી નાખવાનો આદેશ કોણે આપ્યો!..

રશિયાની રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલું પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. વિમાનમાં સવાર તમામ ૧૦ લોકોના મોત થયા હતા. વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝીન પણ બોર્ડમાં હતા. આ અકસ્માતમાં તેણે જીવ પણ ગુમાવ્યો હતો. આ અકસ્માત છે કે ષડયંત્ર તે તપાસનો વિષય છે. પ્રિગોઝીનના મૃત્યુ પર રશિયન સરકાર મૌન છે અને વેગનર જૂથમાં રોષ […]
રાષ્ટ્રીય

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશ બંનેમાંથી વિરોધજાપાને રેડિયો-એક્ટિવ પાણી છોડવા પર દક્ષિણ કોરિયામાં ભય, ચીને પ્રતિબંધ મુક્યો

માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (ઁટ્ઠષ્ઠૈકૈષ્ઠ ર્ંષ્ઠીટ્ઠહ) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. જાપાની અખબારના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે ૨ લાખ લિટર પાણી છોડવામાં આવશે, ત્યારબાદ દરરોજ ૪.૬૦ લાખ લિટર પાણી છોડવામાં આવશે. આગામી ૩૦ વર્ષ સુધી દરિયામાં
રાષ્ટ્રીય

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આત્મસમર્પણ કર્યુ..ટ્રમ્પને ચૂંટણી પલટાવા ષડયંત્ર રચવુ ભારે પડ્યું હોય ને.. તેવું લાગી રહ્યું છે!..

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામને પલટાવવાના પ્રયાસના કેસમાં ગુરુવારે એટલાન્ટાની ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જાે કે, આ પછી ડોનાલ્ડ ટ્રમ્પને ૨૦૦,૦૦૦ ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ન્યુ જર્સી
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/