fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 250)
રાષ્ટ્રીય

‘ડાર્ક ઓફ ડેમોક્રેસી’ ઇમરજન્સીની વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું

ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે ૨૫ જૂન, ૧૯૭૫ એ દિવસ છે, જ્યારે ભારતમાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી. આજે રવિવારે અને ૨૫ જૂનના રોજ આ ઈમરજન્સીના ૪૮ વર્ષ પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્‌વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જે ઈમરજન્સીના સમય પર
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ગીઝાના આઇકોનિક ગ્રેટ પિરામિડની મુલાકાત લીધી

ગીઝાના આઇકોનિક ગ્રેટ પિરામિડ પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત લીધી હતી, જેનું નિર્માણ ૪૦૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ઇજિપ્તના ત્રણ રાજાઓએ કર્યું હતું. તેને ઈ.સ. પૂર્વે ૨૬મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવ્યું હતું, લગભગ ૨૭ વર્ષના સમયગાળામાં પિરામિડ એ પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાં સૌથી જૂની છે, અને એકમાત્ર અજાયબી […]
રાષ્ટ્રીય

ભારત-ઈજિપ્ત વચ્ચે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અદેલ ફતાહ અલ સીસીએ રાજધાની કૈરોમાં ઈજિપ્તના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ વોર સેમેટ્રીની પણ મુલાકાત લીધી. તેમણે ત્યાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. અલ હકીમ મસ્જિદ […]
રાષ્ટ્રીય

રશિયાના હવાઈ હુમલામાં સિરિયાના ૧૩ લોકોના મોત

રશિયાના હવાઈ હુમલામાં સિરિયાના ૧૩ લોકોના મોત થયા છે. યુદ્ધ પર નજર રાખી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગઈ કાલે રવિવારે વિદ્રોહીઓના કબજા હેઠળ રહેલા ઉત્તર પશ્ચિમી સિરિયામાં રશિયાના હવાઈ હુમલામાં ૧૩ લોકોના મોત થયા છે. આ હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મૃતકોમાં ઓછામાં ઓછા ૯ નાગરિકોનો સામેલ છે, […]
રાષ્ટ્રીય

ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ :જાે બાયડેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ૯ વર્ષના કાર્યકાળમાં અમેરિકાની પ્રથમ સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે. આ પ્રવાસ બંને દેશો માટે ઘણી રીતે ખાસ રહ્યો છે. તે જ સમયે, પીએમની મુલાકાત સમાપ્ત થયા પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેને ટિ્‌વટ કર્યું છે. તેમણે લખ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેની મિત્રતા વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે અને તે […]
રાષ્ટ્રીય

LOC નજીક કમ્યુનિકેશન ટાવર અને ભૂગર્ભ કેબલ નાખવામાં ચીને પાકિસ્તાનને મદદ કરી

ચીન ભારત વિરુદ્ધ પોતાના નાપાક ઈરાદાઓથી ખસી રહ્યું નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે તે પાકિસ્તાનની સેનાને મજબૂત કરવામાં લાગેલો છે. આ કેસ સાથે જાેડાયેલા અધિકારીઓએ કહ્યું છે કે ચીન પાકિસ્તાનને માનવરહિત હવાઈ શસ્ત્રો અને લડાયક હવાઈ વાહનો પ્રદાન કરી રહ્યું છે. આટલું જ નહીં, નિયંત્રણ રેખા (ન્ર્ષ્ઠ) નજીક નેટવર્ક પ્રદાન કરવા માટે કમ્યુનિકેશન […]
રાષ્ટ્રીય

અલ-શબાબે દક્ષિણ-પૂર્વ કેન્યાના બે ગામો પર હુમલો કર્યો

અલ-શબાબે દક્ષિણ-પૂર્વ કેન્યાના બે ગામો પર હુમલો કર્યો છે, જેમાં પાંચ નાગરિકોના મોત થયા છે. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે રવિવારનો હુમલો સોમાલિયાની સરહદે આવેલા લામુ કાઉન્ટીના જુહુદી અને સલામા ગામોમાં થયો હતો. હુમલાખોરોએ ઘરોને પણ સળગાવી દીધા અને સંપત્તિનો નાશ કર્યો. આટલું જ નહીં ૬૦ વર્ષના એક વ્યક્તિને દોરડા વડે બાંધીને તેનું ગળું પણ […]
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડી-કુલી નેશનલ હાઈવે બંધ

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે મંડીમાંથી પસાર થતી બિયાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ અને પૂરના કારણે મોટાપાયે નુકસાન થયું […]
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની પત્ની સાથે ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુની પત્ની સાથે છેતરપિંડી (હ્લટ્ઠિેઙ્ઘ) થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કંડેય કાત્જુની પત્નીએ નોઈડાના સેક્ટર-૧૨૬ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર એક વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયાનો ફ્લેટ તેના નામે કરાવી લીધો છે. પોલીસે ઘટનાની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે નોઈડાના સેક્ટર-૪૫માં […]
રાષ્ટ્રીય

આંદોલન પર કુસ્તીબાજ સાક્ષી મલિકનું નિવેદન : ‘હવે રસ્તા પર નહીં લડીએ, કોર્ટમાં લડીશું’

ભારતની કેટલીક ટોચની આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજાેએ પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઉહ્લૈં)ના વડા મ્ત્નઁ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધવા અને પછી તેની ધરપકડને લઈને છેલ્લા પાંચ મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. સાક્ષી મલિકે રવિવારે ટ્‌વીટ કરીને જાહેરાત કરી હતી કે તે તેની […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/