fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 402)
રાષ્ટ્રીય

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે વારાણસી અને લખનઉમાં હ્લૈંઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણી કરવાના મામવામાં કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેરા સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મોટી સંખ્યામાં ભાજનના કાર્યકર્તાઓ પોલીસ કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર
રાષ્ટ્રીય

ગુજરાત સહિત દેશમાં ૭૦ જગ્યા પર દરોડા, કચ્છમાં ગેંગસ્ટર સાથીને ત્યાં તપાસ

ગેંગસ્ટર-આતંકી જાેડાણ પર મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દેશના કેટલાય રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, યૂપી, ગુજરાત, એમપીમાં ૭૦થી વધારે જગ્યા પર એક સાથે દ્ગૈંછએ દરોડા પાડ્યા છે. ગેંગસ્ટર-આતંકી જાેડાણને તોડવા માટે એનઆઈએ દેશના કેટલાય ભાગમાં ૬ મહિનામાં આ ચોથી વખત દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એનઆઈએએ ગેંગસ્ટરો અને […]
રાષ્ટ્રીય

સઉદી અરબનું સોનેરી શહેર બનાવી રહ્યું છે અદ્ભૂત ટેકનોલોજીથી નવી બિલ્ડીંગ

સઉદી અરબ હાલના દિવસોમાં એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નામ ન્યૂ મુરબ્બા છે. સઉદીની રાજધાની રિયાદમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેમાં એક સુંદર બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને ભવિષ્યની ઈમારત કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે ભરપૂર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસનો […]
રાષ્ટ્રીય

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ વિરુદ્ધ SC-ST એક્ટમાં નોંધાઈ ફરિયાદ

છતરપુરના બહુચર્ચિત બાગેશ્વર ધઆમના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. તેના પર દલિતો સાથે મારપીટ કરવા અને પિસ્તોલ બતાવવાના આરોપ લાગ્યા છે. પોલીસે શાલિગ્રામ વિરુદ્ધ એસસી-એસટી સહિત કેટલીય ગંભીર ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં ૧૧ ફેબ્રુઆરીએ એક લગ્ન પ્રસંગમાં ઘુસી જઈને […]
રાષ્ટ્રીય

મુંબઈમાં પતિએ એનિવર્સરી પર વિશ ન કર્યું તો, પત્નીએ પતિ-સાસુને ધોકો વડે ઢીબી નાખ્યા

ઘાટકોપરમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાની પત્નીને મેરેજ એનિવર્સરી પર વિશ ન કર્યું તો, એટલી ગુસ્સે થઈ ગઈ કે, તેણે પોતાના પિતા અને ભાઈ સાથે મળીને પતિ અને સાસુને ધોકાવી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. જે બાદ ઘાટકોપર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી […]
રાષ્ટ્રીય

મિર્ઝાપુરમાં મહિલાએ વૉશરુમ જવા માટે પતિ પાસે માગ્યા રૂપિયા, બાદમાં પ્રેમી સાથે બાઈકમાં બેસીને ભાગી ગઈ

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લગ્ન બાદ માતા વિંધ્યવાસિની મંદિર દર્શન કરવા આવેલી નવ પરણિત દુલ્હન સાસરિયાપક્ષને છેતરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. વોશરુમ જવાના બહાને દુલ્હન જ્યારે લાંબા સમય સુધી પાછી આવી નહીં, તો તેની તપાસ હાથ ધરી. જ્યારે તે ન મળી તો પીડિત પતિ વિંધ્યાચલ કોતવાલી પહોંચ્યો અને પોલીસ પાસે મદદ માગી હતી. પોલીસે […]
રાષ્ટ્રીય

અયોધ્યામાં સીએમ યોગીની કર્મભૂમિ પર બનવા જઈ રહ્યું છે યોગી મંદિર

રામનગરી અયોધ્યામાં આમ તો કેટલાય મઠ અને મંદિરો આવેલા છે, પણ હવે આ નગરીની ઓળખાણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંદિરથી પણ થશે. સીએમ યોગીની કર્મભૂમિ અયોધ્યામાં શ્રી યોગી મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણ યોગીના પ્રચારક પ્રભાકર મૌર્ય કરાવવા જઈ રહ્યા છે. મંદિરનું ભૂમિ પૂજન ૨૪ ફેબ્રુઆરીએ થશે. આ ભૂમિનું પૂજન રામલલાના મુખ્ય પૂજારી […]
રાષ્ટ્રીય

કેન્સર અને HIV બંને જીવલેણ બીમારીઓ સામે આ વ્યક્તિએ કેવી રીતે જીતી જંગ, જાણો મામલો

HIV નો ઈલાજ શોધી રહેલા વૈજ્ઞાનિકોને હવે તેમની કોશિશમાં જાણે સફળતા મળી રહી હોય તેવું જણાય છે. જાે કે ૐૈંફ ની સાથે સાથે કેન્સર પણ હોય તે ખુબ જ જાેખમભરી સ્થિતિ બને છે. કારણ કે બંને બીમારીઓ જીવલેણ છે. સોમવારે જર્મનીના એક એવા દર્દી વિશે ખબર પડી કે જેને વર્ષોથી ૐૈંફ અને કેન્સર બંને હતા. […]
રાષ્ટ્રીય

દિલ્હીની LNJP હોસ્પિટલનો શરમજનક વીડિયો થયો વાયરલ, જાેવા મળ્યું કઈક આવું?!..

ડોકટરોને ભગવાનનો દરજ્જાે આપવામાં આવે છે. પણ જીવનદાતા-જીવનરક્ષક જ્યારે જીવન ભક્ષક બની જાય ત્યારે શું સ્થિતિ થાય એની કલ્પના કરવી પણ અઘરી છે. જ્યારે આ ભગવાનો તેમની ફરજ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ જાય છે. ત્યારે સામાન્ય લોકોનો વિશ્વાસ પણ તેમના પરથી જતો રહે છે. દેશની આરોગ્ય પ્રણાલીમાં વિશ્વાસ જગાડતો એક એવો જ શરમજનક વીડિયો દેશની […]
રાષ્ટ્રીય

ભૂતપૂર્વ IAS અધિકારી સુબ્રહ્મણ્યમ નીતિ આયોગના નવા CEO બન્યા

ભૂતપૂર્વ ૈંછજી અધિકારી મ્ફઇ સુબ્રહ્મણ્યમને સોમવારે (૨૦ ફેબ્રુઆરી) દ્ગૈં્‌ૈં આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (ઝ્રઈર્ં) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુબ્રમણ્યમ વર્તમાન સીઈઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન લેશે. તેથી, પરમેશ્વરન અય્યર હવે વિશ્વ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. સોમવારે જાહેર કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિ (છઝ્રઝ્ર) એ સુબ્રમણ્યમની
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/