fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 546)
રાષ્ટ્રીય

અમેરિકામાં શીખ પરીવારની હત્યાનો આરોપી ઝડપાયો, પૂર્વ કર્મચારીએ જ રચ્યું હતું ષડયંત્ર

અમેરિકામાં ભારતીય મૂળના એક પરિવારના ચાર સભ્યોના ચકચારી અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદ ૪૮ વર્ષીય જીસસ સાલ્ગાડોની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યા છે. કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં આઠ મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના શીખ પરિવારના સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસે એક
રાષ્ટ્રીય

અમેરિકામાં એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ

અમેરિકામાં કેલિફોર્નિયાના એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ કેલિફોર્નિયાની આસપાસ એક ડઝનથી વધુ મહિલાઓ પર હુમલો કર્યો હતો. એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, સાન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જૂનથી શરૂ થયેલી બે મહિનાની ગુનાખોરી દરમિયાન ભારતીય મૂળની ઓછામાં ઓછી ૧૪ વૃદ્ધ હિન્દુ મહિલાઓને નિશાન […]
રાષ્ટ્રીય

અમેરિકામાં મૂળ ગુજરાતના કચ્છના ૨૦ વિદ્યાર્થીની હત્યા, પોલીસે કરી રૂમમેટની ધરપકડ

વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જાેકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. […]
રાષ્ટ્રીય

OPECના આ ર્નિણયથી દુનિયામાં હાહાકાર મચી શકે!, અમેરિકા ચિંતામાં…

કાચા તેલને લઈને ઓપેક અને સહયોગીઓએ (ઓપેક પ્લસ) જે જાહેરાત કરી છે તેનાથી દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચી શકે છે. હકીકતમાં ઓપેક પ્લસે કહ્યું કે તે તેલના ઉત્પાદનમાં પ્રતિ દિન ૨૦ લાખ બેરલનો ઘટાડો કરશે, જે કોવિડ-૧૯ મહામારીની શરૂઆત બાદ સૌથી મોટો ઘટાડો છે. સીએનએને જણાવ્યું કે મુખ્ય તેલ ઉત્પાદકોના સમૂહ, જેમાં સાઉદી અરબ અને […]
રાષ્ટ્રીય

ભારતીય વિદેશ મંત્રી યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. બીજી તરફ આ મુદ્દાને લઈને ભારતના વલણને લઈને સતત સવાલ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી છે. તેમણે ન્યૂઝીલેન્ડમાં કહ્યું કે યુક્રેન સંકટના સંમાધાન માટે ભારત તમામ શક્ય […]
રાષ્ટ્રીય

મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ સુવિધાની ભેટ

ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ દેશને કરોડો ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિના ૧૨મા હપ્તાની આતુરતાથી રાહ છે. પરંતુ આ પહેલા ખેડૂતો માટે વધુ એક ખુશ ખબર આવી છે. મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેનો લાભ મેળવવા ખેડૂતોએ તાત્કાલિક એપ્લાઇ  […]
રાષ્ટ્રીય

કેરલમાં થયો અકસ્માત, બે બસની ટક્કર થતાં ૯ લોકોના મોત, ૩૮ લોકો થયા ઘાયલ

કેરલમાં આજે સવાર સવારમાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. કેરલના પલક્કડ જિલ્લાના વડક્કનચેરીમાં કેરલ રાજ્ય પરિવહન નિગમની બસ સાથે એક ટૂરિસ્ટ બસ અથડાઈ હતી. જેમાં ૯ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૩૮ લોકો ઘાયલ થઈ ગયા છે. જેની જાણકારી રાજ્યમંત્રી એમબી રાજેશે આપી છે. પર્યટક બસે કંટ્રોલ ખોઈ દીધું અને એક કાર […]
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતાએ દ્રૌપદી મુર્મૂને લઈને આપ્યુ વિવાદીત નિવેદન, કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો હોબાળો

દ્રૌપદી મુર્મૂને લઈને કોંગ્રેસ નેતાએ વિવાદીત નિવેદન આપ્યુ છે. ઉદિત રાજના આ પ્રકારના નિવેદનની ચારેતરફ ટીકા થઈ રહી છે અને આ મામલે તેઓ ભાજપના ટાર્ગેટ પર આવ્યા છે. આ સમગ્ર મામલા પર વિવાદ વધતો જાેઈ ઉદિત રાજે કહ્યું કે, આ તેમનું વ્યક્તિગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નહીં. તો વળી ભાજપે કહ્યું કે, કોંગ્રેસ તરફથી આવું […]
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં રામલીલામાં આવેલ મુસ્લિમ યુવકને પકડ્યા બાદ માહોલ ગરમાયો

ઉત્તર પ્રદેશ બરેલીના બહેડીમાં રામલીલા દરમિયાન બુરખાધારી સંદિગ્ધ યુવકને પકડી પાડ્યા બાદ માહોલ ગરમાયેલો છે. યુવક બહેડીમાં ૧૬૪ વર્ષથી ચાલી આવતા શ્રી રામ લીલા દરમિયાન સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો હતો. મેળમાં ચાલી રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. લોકોએ જ્યારે શંકાના આધાર પર તેની સાથે પૂછપરછ કરી તો, તે કોઈ જવાબ આપવાની જગ્યાએ […]
રાષ્ટ્રીય

કોંગ્રેસની ભારત જાેડો યાત્રામાં જાેડાયા સોનિયા ગાંધી, કેરળ થઈ કર્ણાટક પહોંચી યાત્રા

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારત જાેડો યાત્રામાં એન્ટ્રી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જાેડો યાત્રા’ પર છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ગુરુવારે ભારત જાેડો યાત્રામાં જાેડાશે. તે કર્ણાટકના મૈસુર શહેરમાં
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/