fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 241)
સૌરાષ્ટ - કચ્છ

મોરબીના માળીયા ફાટક નજીક રાજસ્થાનના ચાર યુવાનોના અકસ્માતમાં મોત

મોરબી નજીક માળીયા ફાટક ચોકડી પાસે આજે સવારના ચારેક વાગ્યાના અરસામાં પાંચ સવારી બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે મળતી માહિતી મુજબ રાજસ્થાનથી રોજગારી માટે મોરબીમાં ચારેય યુવાનો
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં ગિરનાર સિંહ દર્શનનો પ્રારંભ, આચાર સંહિતાને લઈને સાદાઈથી શરૂઆત

જૂનાગઢમાં ગિરનાર સિંહ દર્શનનો પ્રારંભ થયો છે. પ્રજાસત્તાક દિને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. આચાર સંહિતાને લઈને સાદાઈથી શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારથી ગિરનારના જંગલમાં પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યુ હતું. ૨૦૦ મીટર દૂર જતાં જ બે સિંહોના દર્શન થતા બાદમાં પક્ષીઓ, પ્રાણીઓ અને પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શનનો લ્હાવો મળ્યો હતો. સાસણ કરતાં પણ ગીરનાર […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા, ૩ના મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં નવા ૧૩ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૫૦૦૩ પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૩૨૭ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ૨૪ કલાકમાં ૩ દર્દીના મોત નીપજ્યાં છે. રવિવારે ૫૯ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સવારે […]
સૌરાષ્ટ - કચ્છ

આગામી ૩ દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા સૌથી વધુ ઠંડુગાર સાબિત થયું છે. આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાઇક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યભરમાં શીતલહેર શરૂ થઈ છે. જેના કારણે નલિયામાં ૫.૧ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૯, અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું […]
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ૧૦ કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી ચાર ઝડપાયા

શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને આર્મીના નિવૃત્ત કર્મચારીને નાણાં રોકવાની લાલચ આપી ૩૩ લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત સાત શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. તેમજ અન્ય વ્યક્તિઓના ૨.૭૭ કરોડ મળી ૩ કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે ૭ કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂા.૧૦ કરોડની છેતરપિંડી આચર્યાની નોંધાયેલી […]
સૌરાષ્ટ - કચ્છ

ડૉ.ભરત બોઘરાને ભાજપે પ્રદેશ ઉપપ્રમુખ બનાવતા સન્માન સમારંભમાં કોરોના ભુલાયો

કોરોના મહામારી વચ્ચે વેક્સિનેશન શરૂ થતાની સાથે જ ઠેરઠેર સભાઓ સંમેલનો શરૂ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ ખુલ્લા મેદાનોમાં મર્યાદિત લોકોની સંખ્યામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાે કે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કાર્યક્રમ યોજી વખતે સામાજિક અંતર તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં જિલ્લા ગાર્ડનમાં ૮ વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ

દેશમાં કોરોના રસી આવ્યા બાદ કોરોના વાયરસની મહામારીના આંક ઘટી રહ્યાં છે ત્યારે બર્ડ ફ્લૂએ માથુ ઉંચક્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જીલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ […]
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ પથ્થરથી હત્યા

ગુજરાતમાં સ્ત્રીઓ સલામત હોવાના દાવા વચ્ચે મોરબીમાં એક હેવાને પડોશમાં રહેતી ૭ વર્ષની માસુમને પીંખી નાંખી અને બાદમાં પોતાનું પાપ છુપાવવા પથ્થર મારીને માસુમને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. ૨૭ વર્ષના હેવાને આ કૃત્ય કરીને સ્ત્રીઓની સલામતી પર એક પ્રશ્ન ઉભો કર્યો છે. મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોના વધુ ૧૩ કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૦૦ને પાર થઇ

રાજકોટમાં બપોર સુધીમાં ૧૩ કેસ પોઝિટિવ નોંધાય છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૦૦ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૧૨ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૩૬૧ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે ૬૦ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર […]
સૌરાષ્ટ - કચ્છ

હીનાની બહેનની ઓડિયો ક્લીપની વાત પહોંચી જીજ્ઞેશ દાદાની વ્યાસપીઠ સુધી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ હિનાની બહેન અને હિનાના સાસરિયા પક્ષના લોકોની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જે હાલ વોટ્‌સેપ હોઈ કે ફેસબુક દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ પણ હિનાનું નામ લીધા વગર વ્યાસપીઠ પરથી આઇફોન વર્સીસ એમ.આઇ મોબાઈલનો જંગ સગાઈ તોડી શકે છે તેવી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/