fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 92)
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગમાં ઉતરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૭ દિવસથી પીજીવીએલનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના ગાંધીધામ, રામબાગ અને આદિપુરમાં ૨૮ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ - કચ્છ

લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો પરષોતમ ચતુરભાઈ કાલિયા સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ કરતા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો સસ્તા અનાજની દુકાનધારક ગેરરીતિ આચરતાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા અનાજ સહિત રાશનનો જથ્થો અને વ્યાજબી ભાવની દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. …લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો પરષોતમ ચતુરભાઈ કાલિયા છેલ્લા ઘણાં વર્ષોથી ગામમાં વ્યાજબી ભાવની દુકાન ચલાવતો હતો. સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાની […]
સૌરાષ્ટ - કચ્છ

ઉના તાલુકાની ઊંઘતી પોલીસ: તસ્કરોએ 2 દિવસમાં 4 જગ્યાઓ પરથી કુલ 7 લાખની ચોરી કરી

નિંદ્રાધીન પોલીસને પડકાર ફેકતા તસ્કરો ઉના તા.માં બેદિ’માં ૪ જગ્યાઓ પરથી સાત લાખથી વધુની ચોરી   ૨ ભંગારના ગોડાઉનો અને પાર્કિંગ કરેલ બસમાંથી બેટરી ચોરતા તસ્કરો ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તિર્થ ધામના વૃદ્ધાશ્રમ માં થયેલ ચોરીના બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ઉનાની વડલા પોલીસમાં જીજે૧૪ઝેડ૦૯૪૫ નંબરની ચોકીના પાછળના ભાગે તથા ગની […]
સૌરાષ્ટ - કચ્છ

ગીર ગઢડા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓને રામના રાજ

વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકા સેવા સદન પંચાયત કચેરી માં ફક્ત અરજદાર ના કામ કરવાને બદલે ગપા મારતા અધિકારીઓ જોવા મળી રહ્યા છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી ના કેબીન ને જાણે કોઈ બે નંબર ના કામ સાલતા હોય તેમ તમાંમ બારી દરવાજા ને બડદા થી ઢાંકી દેવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી ના […]
સૌરાષ્ટ - કચ્છ

ઉના : બસમાંથી બે બેટરીની ચોરી થતા કરાઈ ફરિયાદ, પોલીસ દ્વારા ચોરની શોધખોળ

ઊનામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા જેથી બસમાંથી બે બેટરીની ચોરી કરતા ફરિયાદ  સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને બેટરી ચોરીની ખબર પડી, પોલીસ ફરિયાદ નોંધાઇઉના પંથકમાં ચોરો તરખાટ મચાવી રહ્યા છે અનેક જગ્યાઓ પર ચોરીના બનાવો વધી રહ્યા છે તેથી રાત્રે ત્રણ પેટ્રોલિંગમાં પોલીસ આવતા પ્રશ્નો ઉઠ્યા છે ઊનામાંથી બસમાંથી બે બેટરીની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ […]
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

 જગદીશ ત્રિવેદીનું શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રી દ્રારા રાજકોટ અને વડોદરામાં ભવ્ય સન્માન

ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર લેખક કવિ ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનું તેમની સેવાનેકેન્દ્રમાં રાખીને તાજેતરમાં રાજકોટ અને વડોદરા એમ બે શહેરમાંમંત્રીશ્રીઓના હસ્તે સન્માન થયું હતું. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતા હોવાથી તેમણે  છેલ્લાં સાડા  ચાર વર્ષમાં સાત સરકારી શાળાઓ અનેત્રણ લાયબ્રેરી
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સળગેલી હાલતમાં મૃતહેદ મળ્યો પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારુતિનગર વિસ્તારમાં રહેતા રાકેશ અધિયારુ નામના વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવ્યાની જાણ ભક્તિનગર પોલીસને થઈ હતી. સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસને થતા તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક લોકો રાકેશ અધિયારૂના ઘરે આવી માથાકૂટ કરી હતી. ત્યાર બાદ તેની સળગેલી
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જાેવા મળ્યો

જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જાેવા મળ્યો. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરમાં લમ્પી નામનો વાયરસ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના રામેશ્વરનગર , નવાગામ – ઘેડ, ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ વાયરસની ઝપટેમાં હાલ અનેક […]
સૌરાષ્ટ - કચ્છ

ભચાઉના શિકરા પાસે ગ્રામજનોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો

ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોલાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી મોરગર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં પણ હોવાથી અહીં નાના-મોટા અકસ્માત થતા રહે છે. આ બાબતે અનેક વખત કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યંગ નથી. […]
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

૧૧ મેના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ રાજકોટમાં સભા સંબોધશે

અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જેને વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. સભા પહેલા રોડ-શો યોજાશે. રાજકોટમાં કેજરીવાલ કોને મળવાના છે, રાજકોટ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે તે અંગે જાણવા મળ્યું નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/