વિડિયો ગેલેરી
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રીજયવીર ગઢવી સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથાપ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધપાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવામાટે સુચના આપવામાં આવેલ હોય, ધારી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. શ્રી કે. Continue Reading
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતની ૩૪, તાલુકા પંતાયતની ૧૯૦, અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર નગરપાલિકાની ૧૮૪ બેઠકોની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. તાલુકા પંચાયતની ૧૯૦ પૈકી ૦૪, નગરપાલિકાની ૧૮૪ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થઈ હોવાથી બાકીની Continue Reading
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે. અમરેલીના જાળીયા મુકામે લોકશાહી પર્વની ઉજવણીમાં Continue Reading


















Recent Comments