વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લાના જંગર મુકામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં પશુપાલનના આર્થિક અને સામાજિક મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં Continue Reading



















Recent Comments