Home Archive by category વિડિયો ગેલેરી (Page 46)

વિડિયો ગેલેરી

વિડિયો ગેલેરી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે ઉમરાળા તાલુકાનારેવા પ્રાથમિક શાળા, મુ.રેવા ગામે યોજાશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોનેમામલતદાર ઉમરાળા તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.Continue Reading