વિડિયો ગેલેરી
ઉત્તરાયણ પર્વ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમે વનવિભાગ (ગુજરાત સરકાર) સાથે સંકલનમાં રહી ભારે જહેમત ઉઠાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન માત્ર બે દિવસમાં અંદાજે ૩૭૫થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી. આ સાથેઉત્તરાયણના બીજા દિવસે […]Continue Reading
અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અન અધિકૃત્ત ઈસમ કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ Continue Reading



















Recent Comments