fbpx
Home 2020 June
ગુજરાત

છેલ્લા બે માસમાં ગુજરાતમાં કુલ ૧૪,૬૦૧ કુપોષિત બાળકો જન્મયા

વાઈબ્રન્ટ ગુજરાત, બુલેટ ટ્રેન, સ્માર્ટ સિટી સહિતનાં અનેક બણગાં સરકાર ફૂંકે છે. હજારો-કરોડો રૂપિયા તેની જાહેરાતો પાછળ ખર્ચાઈ છે. પણ સ્માર્ટ સિટીની મસમોટી વાતો વચ્ચે ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગતિશિલ ગણાતા ગુજરાત રાજ્યની ગતિ કોરોનાએ તો રૂંધી જ છે. સાથો સાથ ગુજરાતની વર્ષો જૂની સમસ્યા
ગુજરાત

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની વકી, અનેક વિસ્તારોમાં નોંધાયો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૩૦મી જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં આગામી ૪૮ કલાકની અંદર રાજ્યના વિવિધ
ગુજરાત

આજથી અનલોક-૨ શરૂ, દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી રાખી શકાશે ખુલ્લી

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-૧નો આજે છેલ્લો દિવસે છે. ત્યારે આગામી સમયમાં અનલોક-૨ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા પછી રાજ્યમાં અનલોક-૨ કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અનલાક ૨ અંતર્ગત
ગુજરાત

ગુજરાત ATS એ ૫૦ હથિયારો સાથે કરી ૧૩ લોકોની કરી ધરપકડ

ગુજરાત એટીએસને આજે વધુ એક મોટી સફળતા મળી છે. આજે ગુજરાત એટીએસએ વધુ ૫૦ વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. ગત અઠવાડિયે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. નેપાળથી આવેલા હથિયાર અંગે તપાસ ચાલુ છે.
રાષ્ટ્રીય

અમે ચીનને તો શું કોઈ પણ દેશને ભારતીયોની માહિતી નથી આપી

મોદી સરકારે દેશમાં ટિકટોક સહિત ૫૯ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે રક્ષા, સુરક્ષા અને પ્રાઇવસીનો ખતરો બતાવતા આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ ટિકટોકની તરફથી સ્પષ્ટતા કરાઇ છે. તેણે  કે કોઇપણ યુઝરની માહિતી બીજા દેશ અને એટલે સુધી કે ચીનને પણ અપાઇ નથી. ટિકટોકે લખ્યું કે સરકારના
રાષ્ટ્રીય

મુંબઈની તાજ હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો કરવાની ધમકી મળતા ખળભળાટ

મુંબઈની હોટલ તાજ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. જે બાદ હલચલ મચી ગઈ છે. આ ફોન પાકિસ્તાનથી આવ્યો હતો. પોલીસ આની તપાસ કરી રહી છે.પોલીસ સૂત્રો અનુસાર કાલરે મુંબઈની હોટલ તાજ પર આતંકી હુમલાની ધમકી આપી છે. ફોન પર ધમકી મળ્યા બાદ પોલીસે તાજ હોટલની સુરક્ષા વધારી દીધી છે. હોટલમાં આવનારા દરેક મહેમાન
રાષ્ટ્રીય

ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે T-૯૦ ટેન્ક તૈનાત કરી

પૂર્વ લદ્દાખમાં સરહદ ઉપર વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ચીન આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો આગ્રહ વ્યક્ત કરી  છે, જા કે તે ચાલબાજી કરવામાંથી પણ પાછળ હટી  નથી. ચીનની પીઠમાં છરો ભોંકવાની ટેવથી પરિચિત ભારત પણ તેને હળવાશમાં લેવા માંગતુ નથી અને સરહદ પર ગલવાનવેલી ખાતે
રાષ્ટ્રીય

કોરોના કેર યથાવત્‌ ૨૪ કલાકમાં ૧૮૩૩૯ કેસ, ૪૧૮ના મોત

  અનલોક-૧નો આજે ૩૦ જૂને અંતિમ દિવસ છે. ૧ જૂનના રોજ દેશમાં અનલોક-૧ અમલમાં આવ્યાં બાદ કોરોનાના કેસમાં સતત વધારો જાવા મળ્યો છે. દેશમાં છેલ્લા ચાર દિવસથી ૧૮ હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે.જેમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૮,૫૫૨ કેસો નોંધાયા અને વધુ ૪૧૮ લોકોના મોત થયા હતા. ૧ જુલાઇથી
રાષ્ટ્રીય

૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ મળશે

નવેમ્બર સુધી ગરીબ પરિવારોને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા અને એક કિલો દાળ આપવામાં આવશે,આ યોજના માટે દેશના ખેડૂતો અને ટેક્સપેયર આભારી છે – અનલોક ૧.૦ શરૂ થયા બાદ  અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધી,નિયમો તમામ માટે સમાન – વન નેશન વન રાશન કાર્ડનો સૌથી મોટો લાભ તે ગરીબ સાથીઓને
અમરેલી

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન

લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્‍ટ્રલ એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર અને ગેરવ્‍યાજબી વધારાથી ભારતની જનતા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્‍યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્‍યારે મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ