fbpx
Home 2020 July
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 25 કેસઃ કુલ 450 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.31 જુલાઈના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં સવારના 12 પોઝિટિવ કેસ નોંધાયા બાદ અત્યારે અમરેલી શહેરના 1 કેસ સાથે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાતા કુલ 451 પોઝિટિવ કેસ નોંધાયા છે આજ તા.31 જુલાઈના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા…અમરેલી શહેરના કેસ માં…*
બોલિવૂડ

સુશાંતનાં મિત્રનો મોટો ધડાકો કહ્યું  રિયા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી

સુશાંતનાં મિત્રનો મોટો ધડાકો કહ્યું  રિયા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી સુશાંત સિંહના પિતા કેકે સિંહે બિહારમાં કેસ ફાઈલ કર્યા બાદ ઘણા મોટા ખુલાસા થઇ રહ્યા છે. ઘણા લોકોના સ્ટેટમેન્ટ બાદ રિયા ચક્રવર્તી પર સવાલ ઊઠી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતના નજીકના મિત્ર મહેશ શેટ્ટીએ રિયાને લઈને એક મોટો
રાષ્ટ્રીય

સચિન સામે બોલિંગ કરવાની તક મને સાચે જ રોમાંચીત કરી દેતી હતીઃ બ્રેટલી

સચિન સામે બોલિંગ કરવાની તક મને સાચે જ રોમાંચીત કરી દેતી હતીઃ બ્રેટલી મેદાનમાં સચિન તેંડુલકર અને નો મુકાબલો જાેવા જેવો રહેતો હતો. એક બાજુ દુનિયાનો સૌથી ઝડપી બોલર અને બીજી બાજુ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બેટ્‌સમેન. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં આ બંનેનો મુકાબલો જાેરદાર થતો હતો. બંનેએ એક બીજાની વિરૂદ્ધ
ગુજરાત

ગીરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે ૧ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત

ગીરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે ૧ કરોડના કાર્યોનું ખાતમુહૂર્તગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આયોજનો થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની
અમરેલી

અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ

અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ અસહ્ય બફારા અને ગરમી વચ્ચે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત થઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની બે દિવસ પહેલાં એટલે કે ૨૯ જુલાઈએ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાની સમીક્ષા કરી હતી. જાે કે, તે બાદ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાનાં ટેસ્ટિંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પણ સીએમ રૂપાણીના આદેશ બાદ પણ રાજકોટનું
ગુજરાત

રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા

રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા ગુજરાતમાં રૂપાણી સરકારનાં મંત્રીઓ આજે વિવાદમાં ફસાતાં જાય છે. સવારે મંત્રી કુંવરજી બાવળિયા જીમનાં ઓપનિંગના વિવાદમાં ફસાયા હતા. જે બાદ સુરતમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ વિવાદમાં ફસાયા છે. કોરોના કાળમાં રાજ્ય
રાષ્ટ્રીય

મેહબૂબા મુફ્તિ વધુ ત્રણ મહિના નજરકેદ રહેશે જમ્મુ કાશ્મીરના નેતા સજ્જાદ લોન નજરકેદમાંથી એક વર્ષ બાદ મુક્ત કરાયા

મેહબૂબા મુફ્તિ વધુ ત્રણ મહિના નજરકેદ રહેશે જમ્મુ કાશ્મીરના નેતા સજ્જાદ લોન નજરકેદમાંથી એક વર્ષ બાદ મુક્ત કરાયા જમ્મુ કાશ્મીર પીપલ્સ કાૅગ્રેસના અધ્યક્ષ સજ્જાદ લોનેને પ્રશાસને એક વર્ષ બાદ આજે મુક્ત કર્યા છે. મોદી સરકારે ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની જાહેરાત કરી
રાષ્ટ્રીય

એસબીઆઇનો વાર્ષિક નફો ૮૧ ટકા વધીને ૪૧૯૦ કરોડ થયા

એસબીઆઇનો વાર્ષિક નફો ૮૧ ટકા વધીને ૪૧૯૦ કરોડ થયા ભારતની સૌથી મોટી બેંક જીમ્ૈંએ આજે જુન કવાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. આજે જાહેર થયેલ પરિણામો મુજબ બેંકને ૪૧૮૯ કરોડનો નફો થયો છે. જાેકે આ નફામાં ઈન્શ્યોરન્સ કારોબારમાં હિસ્સેદારી વેચવાથી મળેલ રકમનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો
રાષ્ટ્રીય

યુજીસી પર થનારી સુનાવણી સુપ્રિમ કોર્ટે૧૦ ઓગસ્ટ સુધી સ્થગિત કરી

યુજીસી પર થનારી સુનાવણી સુપ્રિમ કોર્ટે૧૦ ઓગસ્ટ સુધી સ્થગિત કરી  સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કોલેજાેમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું અને આ કેસની સુનાવણી ૧૦ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટ શુક્રવારે યુજીસી માર્ગદર્શિકાઓને પડકારતી