૨૦ ઓક્ટોબર સુધીમાં ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવવવાનું રહેશે ભાવનગર જિલ્લામા લઘુત્તમ ટેકાના ભાવોના મગફળીના ટેકાના ભાવના ખરીદીમાટેના ૫ ગોડાઉન ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. તા.૧-૧૦-૨૦૨૦ થી તા.૨૦-૧૦-૨૦૨૦ સુધીમાઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડુતોએ સબધિંત ખરીદ કેન્દ્રથી તથા પોતાના ગામની ગ્રામ પંચાયત ખાતે
Month: September 2020
છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. ખાંભાના નાનુડી, ઉમરીયા, નવા માલકનેશ
ગજેરા સંકુલ અમરેલીના ઓનલાઈન કલાસિસમાં અમેરિકા, લંડન બાદ સ્વિટ્ઝરલેન્ડથી ઈન્ટરનેશનલસ્પીકર અને મોટીવેટર નિશા બુટાણીએ સેમિનાર આપ્યો.મારી માતૃસભુમિ એવા ગુજરાતમાં બહેનો માટેની આટલી મોટી સંસ્થામાં દસ હજાર દિકરીઓસુધીમાં છે જિલ્લા 90 દિવસથી રોજનું છ-છ તાસનું ઓનલાઈન શિક્ષણ લે છે તેજાણીને હું
લંડનથી ઓનલાઈન, વર્ચ્યુલ ગરબા અને તે પણ આર્થીક રીતે સંઘર્ષ કરતા મા સરસ્વતીના ઉપાસકો કે જે કોરોનાના કારણે ડાયરાઓ, મંડળીઓ, રાસ વગેરે બંધ હોવાથી સંઘર્ષ કરી રહ્યાં છે તેવા કલાકારોને ફુલ નહી તો ફુલની પાંખડી સમાન મદદ કરવાનો ઉમદા ઉદ્દેશ સાથે લંડનમાં રહેતા ખેમરાજ ભાઈ ગોહિલ અને દ્વારકેશ જોષી …
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રોજ ૧૦૦ ઉપર કેસની સંખ્યા નોંધાય રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં ૪૫ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૬૧૦૦ને પાર કરી ૬૧૩૩ પર પહોંચી છે. રાજકોટમાં હાલ ૯૭૨ દર્દી સારવાર હેઠળ છે. ૩૦૦થી વધુ દર્દીઓ
હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે આજે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતું હોવાની અરજી કરાઇ હતી. કોર્ટે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુસાસા સામે આવ્યા છે. હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે
ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે. સિંહોની વસ્તી ૫૨૩થી વધીને ૬૭૪ થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ ૩૭ ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની ૪૪૦૩ ઘુડખરની સંખ્યા હવે ૬૦૮૨ થઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના
ઓનલાઇન જુગાર રમાડવાનો મામલો ગુજરાત હાઇકોર્ટે પહોંચ્યો, બન્ને પક્ષને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો
ઓનલાઇન જુગાર રમાડવાનો મામલો ગુજરાત હાઇકોર્ટે પહોંચ્યો છે. ઓનલાઇન જુગાર પર રોક લગાવવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની અરજી કરાઈ છે. હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી છે કે ઓનલાઇન જુગારથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. બાળકો પણ ઓનલાઇન અભ્યાસ દરમિયાન જુગારની એપ્લિકેશન ખોલી રહ્યા છે.
સિનિયર મેનેજર સહિત ૫૭ સામે ઠગાઇની ફરિયાદ સરકારની વિવિધ યોજના લાભ લેવા માટે બેન્ક ઓફ બરોડામાંથી લોન લઇ ભરપાઈ નહીં કરવાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલી છે. ત્યારે પહેલા નવયુગ કોલેજ બ્રાન્ચ, ડુમસ બ્રાન્ચમાંઆવુ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં પણ લોન કૌભાંડ સામે આવતા
રાજકોટ શહેરમાં રેમડેસીવીર ઇન્જેકશન કૌંભાડ મામલે ક્રાઈમ બ્રાંચે ઈન્જેક્શનની કાળા બજારી કરતા એક બીએચએમએસ ડોક્ટર સહિત ત્રણની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે લાયકાત ન હોવા છતા કોરોનાના દર્દીની સારવાર કરીને બીએચએમએસ ડોક્ટર દ્વારા જીવન રક્ષક ઇન્જેકશન આપવામાં આવી રહ્યા હતા.. ત્યારે પોલીસે ડોક્ટરની સાથે
Recent Comments