અમરેલી જિલ્લામાં આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા સામે 20 કેસો ડિસ્ચાર્જ. સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી. આજે 18 પોઝટિવ કેસ નોંધાયા 20 ડિસ્ચાર્જ માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત
Month: November 2020
કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ નાની કુંકાવાવ બુથ નં-૬૮ ખાતે “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી હતી સહકારી આગેવાન NCUI ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને અમરેલી શહેર ભાજપના પદાધિકારીઓએ ભોજલપરામા તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા અને કાર્યકર્તાઓએ
લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાતમહુર્ત કરાવી કામનો શુભારંભ કરાવ્યોગામલોકોની વર્ષોજુની માંગ સંતોષતા આનંદની લાગણી પ્રસરી લાઠી તાલુકાના શેખપીપળીયા ગામથી બાબરા તાલુકાના ગળકોટડી ગામ સુધીનો છ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસમાર હોવાના કારણે લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવતો
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે. આ વિશેની માહિતી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નજીક ગણાતા હર્ષલ પ્રધાને પણ જણાવ્યુ છે કે ઉર્મિલા સીએમની હાજરીમાં
ભારતના પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયામાં મળેલી સતત બીજી હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટિકા કરી છે. ગંભીરે કોહલીની રણનીતિને ખરાબ કેપ્ટન્સી ગણાવી હતી, જેની હેઠળ બીજી વન ડેમાં પાવર પ્લે દરમિયાન જસપ્રિત બુમરાહને માત્ર બે ઓવર ફેકાવી હતી. ગંભીરે કહ્યુ કે અમે સતત વિકેટ લેવાની વાત કરી
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચાલી રહેલી વનડેમાં ભારતને મળેલી સતત બે કારમી હાર બાદ ફેન્સની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ ભારતીય ટીમ પર ગુસ્સે ભરાયા છે. અગાઉ વર્ષ ૨૦૧૯ના વર્લ્ડકપમાં જાડેજાને લઇને વિવાદિત ટિપ્પણી કરનારા સંજય માંજરેકરે ફરી એકવાર આવી ટિપ્પણી કરી છે, માંજરેકરે આ વખતે જાડેજા અને હાર્દિક
૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘અપને’થી ધર્મેન્દ્ર, બોબી અને સની દેઓલે દર્શકોના દિલ જીત્યા હતા. ત્યારે હવે દેઓલ પરિવારના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. દેઓલ પરિવાર ‘અપને’ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યો છે. ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફિલ્મની
હાલમાં જ કરણ જાેહરના પ્રોડક્શને બનાવેલી સિરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. સિરીઝને સાથે કરણે પણ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે. તે હવે ટ્રોલર્સને જવાબ આપી રહ્યો છે. સિરીઝમાં હોસ્ટ તરીકે દેખાયેલા કરણને એક ટ્રોલરે પ્રશ્ન કર્યો. કરણે તેની અવગણના કરવાને બદલે આકરો
કરોડો દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર રજનીકાંત જલ્દી રાજનીતિમાં એન્ટ્રી કરવાનો ર્નિણય સંભળાવી શકે છે. રજનીકાંતે સોમવારે મક્કલ મંડ્રમના પદાધિકારીઓ સાથે પોતાની રાજનીતિક એન્ટ્રીની સંભાવના પર વિચાર કર્યો. તમિલનાડુમાં વર્ષ ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોમવારે માંડ્રમના જિલ્લા સચિવો સાથે બેઠક
આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલીવુડ એક્ટર રાહુલ રોયને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ૧૯૯૦માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ ‘એલએસી-લિવ ધ બેટલ’
Recent Comments