fbpx
Home 2022 August (Page 2)
ગુજરાત

જામનગરમાં વધુ ૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઇ

ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીની સમસ્યા વધુ જાેવા મળે છે ત્યારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે વીજચેકીંગમાં વધુ ૬૩ વીજ જાેડાણમાંથી રૂ.૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઇ છે. શહેરના નવાગામ ઘેડ, વુલનમીલ, ધરારનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું. બે દિવસમાં કુલ રૂ.૪૪.૨૦ લાખની પાવરચોરી પકડાઇ છે.જામનગરની
ગુજરાત

ભુજ હાઈવે પર ટ્રેઈલરની નીચે એક્ટિવાચાલક આવી જતાં મોત નીપજ્યું

ભુજ માધાપર હોઇવે પરના નળ સર્કલ પાસે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રેઇલર સાથે ભટકાયા બાદ નીચે આવી જતાં એક્ટિવા સવાર લોડાઇ ગામના યુવાનનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે બન્યો હતો. લોડાઇ ગામે રહેતા અને માધાપર હાઇવે પર એક વેપારીને ત્યાં નોકરી કરતા
ગુજરાત

કલોલમાં ચોરોએ ૪.૬૪ લાખની ચોરી કરતા ફરિયાદ નોંધાવી

કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારની નારાયણભાઇની ચાલીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા જ્યંતીભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ પરિવારજનો ઘરને તાળુ મારી લક્ઝરી બસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતાં. દરમિયાન તેઓ ભાવનગર ખોડિયાર મંદિરે પહોંચ્યા ત્યારે તેમના પડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારા
ગુજરાત

ગાંધીનગરના શંભુ કેફેબારમાં ૬ ઈસ્મોએ તોડફોડ કરતા ફરિયાદ

ગાંધીનગરના કુડાસણ ખાતેના પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષમાં સેકટર – ૮ માં રહેતો અફઝલ લાલભાઇ મન્સુરી શંભુસ કેફેબાર ચલાવે છે. રાત્રે અફઝલ કેફેબારની બહાર હાજર હતો. એ વખતે હરિ રબારી નામના ઈસમે ફોન કરીને ગાળાગાળી કરી દર્શનસિંહ ઉર્ફ ગોપીના રૂપીયા આપી દેવા ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા
ભાવનગર

ભાવનગરમાં ગણપતિ દેવની ડીજેના તાલે શોભાયાત્રા નીકળી

ભાવનગર શહેરમાં શહેરમાં મોટા આયોજકો દ્રારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે, સમગ્ર જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પધારી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા માટે મોટી
ગુજરાત

રાજકોટમાં ૨૮ કરોડની નકલી રેલ્વે ટિકિટનું કોભાંડ ઝડપાયું

હ્યુમન ઇન્ટેલિજન્સે આપેલી બાતમીના આધારે આરપીએફએ આરોપીઓને પકડ્યા હતા. આરપીએફ ટીમે રાજકોટ દ્વારા મન્નાન વાઘેલા (ટ્રાવેલ એજન્ટ)ને ઝડપી લીધો છે. કન્હૈયાગીરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે. પૂછપરછ દરમિયાન ગીરીએ અન્ય સહયોગીઓ અને વાપી એડમિન/ડેવલપર અભિષેક શર્માના નામ જાહેર કર્યા હતા જેની ધરપકડ કરવામાં આવી
ગુજરાત

વેપારીને માર મારવાના કેસમાં પોલીસે છેડછાડ કરેલું રેકોર્ડિંગ આપ્યુંની રાવ..

રંગીલું રાજકોટ, મસ્ત મોલા જેવું કામ કાજ …. રાજકોટના પોલીસનું કોઈને કોઈ કાંડમાં નામ આવ્યા જ કરે છે અને બદનામ થયા કરે છે ત્યારે એક વખત ખોટું બોલ્યા બાદ અનેક વખત ખોટું બોલવું પડે છે, આવું જ રાજકોટ પોલીસ સાથે બન્યું છે. ચોરાઉ મુદ્દામાલને બદલે અન્ય મુદ્દામાલ પરત કરવા માટે વેપારીને માર મારવાના
ગુજરાત

પોલીસ પર હાથ ઉપાડતા ૧ મહિલા ગોપાલક અને ૩ પશુપાલકની ધરપકડ

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યાં મહિલા ગોપાલકે મહિલા પીએસઆઈનો કોલર પકડી માર માર્યો હતો. જેમાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી ૩ ગાયો પકડી હતી. ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ ૪ ગેરકાયદે ઢોરવાડા તોડવાની
ગુજરાત

વડોદરામાં ૧૦ લાખના ખર્ચે પર્યાવરણ બચાવો થીમ પર ગણેશપંડાલ

ક્લાઇમેન્ટ ચેન્જના કારણે જે કુદરતી હોનારતો બની રહી છે અને આપણે પર્યાવરણની જાળવણીથી વિમુક્ત થઇ રહ્યા છીએ તેને જાેતા પર્યાવરણ બચાવો થીમ પર આ વખતે ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અમે છેલ્લા ૩૨ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. આ માટે ૧૦ લાખથી વધુનો ખર્ચ થશે. દસ દિવસ સુધી અમે ગણેશસ્પાથન
ગુજરાત

સુરતના સચીન જીઆઈડીસીની કંપની પાસે ૧૦ લાખની ખંડણી માંગતા ફરિયાદ

સુરતના સચીનમાં યાર્નની કંપનીની બાજુમાં હાઇવે પરથી વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલવાળું પાણી વહેતું કરી તેનો વિડીયો બનાવી કંપનીને બદનામ કરવા માટે ગભરૂ ભરવાડ એન્ડ ટોળકીએ ૮ થી ૧૦ લાખની ખંડણી માંગતા મામલો સચીન પોલીસમાં પહોંચ્યો છે. સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોકુલાનંદ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/