fbpx
Home 2023 March (Page 2)
બોલિવૂડ

મર્ડર ફિલ્મના સેટ પર મલ્લિકા શેરાવત સાથે બાખડ્યો હતો ઇમરાન હાશ્મી, કારણ છે આ?!..

મર્ડર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જેટલું કલેક્શન કર્યુ હતું, એટલી જ આ ફિલ્મ સ્ટાર્સ વચ્ચે થયેલા ઝગડાના કારણે ચર્ચામાં રહી હત. કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણમાં રેપિડ ફાયર વખતે ઇમરાન હાશ્મીએ મલ્લિકાને ‘સૌથી ખરાબ કિસર’ ગણાવી હતી. ઇમરાને કહ્યું હતું કે, તેના કરતાં તો તે જેક્લિન
બોલિવૂડ

સલીમ ખાને લખી હતી એવી ફિલ્મની સ્ક્રીપ્ટ કે, લોકો થિયેટરમાં રડ્યા!.. જાણો કઈ છે આ ફિલ્મ

વર્ષ ૧૯૮૬માં એક ફિલ્મ આવી હતી જેનુ નામ હતું ‘નામ’. આ ફિલ્મમાં સંજય દત્ત અને કુમાર ગૌરવ મુખ્ય રોલમાં હતા અને આ ફિલ્મ સંજય દત્ત માટે કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આજે અમે તમને આ ફિલ્મ વિશે જાેડાયેલા કેટલાક એવા ફેક્ટ જણાવીશું, જેના વિશે જાણી તમે દંગ રહી જશો. સૌથી પહેલા વાત […]
બોલિવૂડ

સલમાન અને આમિર કેમ એકબીજા સાથે કામ કેમ નથી કરતાં!…

ઘણા ફિલ્મ રસિયાઓને પ્રશ્ન છે કે અંદાઝ અપના અપના જેવી હિટ ફિલ્મ આપ્યા પછી પણ આમિર ખાન અને સલમાન ખાન કેમ સાથે દેખાયા નથી? વર્ષ ૧૯૯૪માં એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ‘અંદાઝ અપના અપના’. એ જમાની એક શાનદાર અને જબરદસ્ત કોમેડી ફિલ્મ હતી જે લોકોને ખૂબ ગમી હતી. એટલુ જ નહીં આ ફિલ્મમાં […]
બોલિવૂડ

સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ ૧૦ જાેરદાર ફિલ્મો!… કારણ હતું આ એક ભૂલ

ધર્મેન્દ્રના દીકરા સની દેઓલનું નામ બોલિવૂડના તે દિગ્ગજ કલાકારોમાં લેવામાં આવે છે, જેમણે પોતાના દમદાર અભિનયના દમ પર સફળ કારકિર્દી બનાવી હોય અને પોતે સફળ સાબિત થયા છે. પણ આજે તમને જણાવીએ કે જાે તેણે તે ૧૦ ફિલ્મોને રિજેક્ટ ન કરી હોત જે તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર હિટ રહી હતી તો તેની કારકિર્દી
રાષ્ટ્રીય

પીએમ મોદીએ સંસદની નવી ઇમારતની ઓચિંતી મુલાકાત લીધી, કેટલી તૈયાર છે? તેનું નિરીક્ષણ કર્યું

ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું બાંધકામ જાેવા માટે અહીં ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે આગામી સંસદ સંકુલમાં એક કલાકથી વધુ સમય વિતાવ્યો અને વિવિધ કાર્યોને સમજ્યા હતા. આ દરમિયાન તેમણે નવા સંસદ ભવનનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના
રાષ્ટ્રીય

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ રિટાયરમેન્ટની ઉંમર વધીને થઈ ગઈ ૬૦ વર્ષ

શહેરમાં ૨૦,૦૦૦થી વધારે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. યૂટી પ્રશાસક બનવારી લાલ પુરોહિતે ચંડીગઢમાં લાગૂ થનારા કેન્દ્રીય સેવા નિયમોને અધિસૂચિત કર્યા છે. જાણકારી અનુસાર, આ નોટિફિકેશન જાહેર થયા બાદ સેવાનિવૃતની ઉંમર હવે ૬૦ વર્ષ હશે. શિક્ષકોને સફર કવા માટે ભથ્થા મળશે. લગભગ ૪૦૦૦ રૂપિયા
રાષ્ટ્રીય

US કોર્ટનો મોટો ર્નિણય, અમેરિકામાં H-૧B વિઝા ધારકોના પાર્ટનર કામ કરી શકશે

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જાેબ્સ યુએસએ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાને ફગાવી દીધો. અરજીમાં ઓબામા સમયના નિયમોને રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે ૐ-૧મ્ વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને રોજગાર અધિકૃતતા કાર્ડ આપે છે. અમેરિકામાં કામ કરતા વિદેશી કામદારો માટે સારા
રાષ્ટ્રીય

કરાચીની મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણ માટે ગાયું ‘કન્હૈયા’ ગીત, થઇ ગયું વાઈરલ

થોડા દિવસ પહેલા ફરમાની નાઝ નામની મુસ્લિમ સિંગરે હર હર શંભુ નામનું ગીત ગાયું હતું. શિવભક્તિ ગીત બાદ દેશભરમાં છવાયેલી ફરમાન નાઝે આગામી સફરમાં હરે-હરે કૃષ્ણા પર આધારિત નઝ્‌મ દુનિયા સામે રજૂ કરી. ભગવાન કૃષ્ણની સ્તુતિમાં ફિલ્માંકન કરાયેલા ભજન બાદ તેને કરોડો લોકોનો પ્રેમ ળ્યો અને તે સેલિબ્રિટી
રાષ્ટ્રીય

હવે બીમાર પડશો તો ખાલી થઈ જશે ખિસ્સું, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ થયો વધારો!

ડાયાબિટીસ, હ્રદય રોગ વિશેષજ્ઞોએ હવે ફી ૩૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાથી વધારીને ૭૦૦ થી એક હજાર રૂપિયા કરી દીધો છે. જે ડૉક્ટર ૧૦૦૦ રૂપિયા લેતા હતા હવે તેઓ ૧૫૦૦ રૂપિયા લે છે. દવા અને ડૉક્ટરની ફીમાં વધારો થતા હ્રદય રોગ, ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓના ઈલાજનો ખર્ચ ૨૦ થી ૨૫ ટકા વધી
રાષ્ટ્રીય

મિત્રએ મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો, ૨ સેકન્ડ મોડો હોત તો જતો રહ્યો હોત જીવ

એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને ખતરનાક માર્ગ અકસ્માતો વિશે તમે સાંભળ્યું નહીં હોય. આ મામલે કેટલાક બેદરકાર બાઈકર્સ અને ડ્રાઈવરોનો પણ દોષ છે જેઓ જાણી જાેઈને સલામતીના નિયમોનો ભંગ કરે છે અને તેમના અને અન્ય લોકોના જીવનને જાેખમમાં મૂકે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/