fbpx
Home 2023 May (Page 2)
ગુજરાત

સિંગતેલના ભાવમાં રુપિયા ૬૦ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં રુપિયા ૬૦નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ૫ કિલોના ડબ્બાનો ભાવ રુ. ૨૭૧૦ પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૬૫૦ પર પહોંચ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલના
રાષ્ટ્રીય

મણિપુર હિંસાથી દુઃખી થઈ મીરાબાઈ ચાનુએ એવોર્ડ પરત કરવાની ધમકી આપી

મીરાબાઈ ચાનુને ૧૦ એથ્લેટે પણ આપ્યો સાથ મણિપુરમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી. જેના લીધે હવે રમત જગતની મોટી હસ્તીઓએ પણ સરકારને અલ્ટીમેટમ આપવાનું શરૂ કર્યું છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સહિત મણિપુરની કુલ ૧૧ રમતગમતની હસ્તીઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વહેલી તકે શાંતિ સ્થાપિત
બોલિવૂડ

‘જય શ્રી ક્રિષ્ણા’ના દેવર્ષિ શાહનું બોલિવૂડ ડેબ્યુ , નિમરત કૌર સાથે ફિલ્મ કરશે

ગુજરાતી સિનેમાના ઉત્તમ અભિનેતાઓની હરોળમાં સ્થાન પામતા દેવર્ષિ શાહે બોલિવૂડમાં પદાર્પણ કરવા કમર કસી છે. ગુજરાતી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના રોલ કરનારા દેવર્ષિની ફિલ્મ ‘જય શ્રી ક્રિષ્ણા’ હાલ થીયેટર્સમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. રીસેન્ટ રિલીઝમાં દેવર્ષિની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે ત્યારે તેમના
બોલિવૂડ

હોલિવૂડ ફિલ્મ ‘ચેમ્પિયન’ની રીમેક બનાવવા આમિર ખાને તૈયારી શરૂ કરી

કરીના કપૂર ખાન સાથેની લાલસિંહ ચઢ્ઢા ફ્લોપ ગયા બાદ આમિર ખાને ફિલ્મોમાંથી બ્રેક લેવાની તૈયારી શરૂ કરી હતી. થોડા સમય બાદ આમિર ખાન એક્ટિંગમાંથી બ્રેક લેવાના ર્નિણય પર અડગ રહ્યા, પરંતુ પ્રોડક્શન શરૂ કરવાનું વિચાર્યું. હોલિવૂડ ફિલ્મ ‘ચેમ્પિયન’ની રીમેક બનાવવા આમિર ખાને તૈયારી શરૂ કરી. આ ફિલ્મમાં સલમાન
રાષ્ટ્રીય

ઉર્ફી જાવેદ રમકડાનું જેકેટ પહેરીને નિકળી બહાર, ઉર્ફીનો આ લુક લોકોને પડી રહ્યો છે ખૂબ પસંદ

ઉર્ફી જાવેદ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફીના આઉટફિટ્‌સની વાત કરીએ તો એકથી એક ચઢિયાતા કપડા પહેરીને ઉર્ફી લોકોને ચોંકાવી દે છે. જાે કે સોશિયલ મીડિયા પર ફરી એક વાર ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જાેઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે. ઉર્ફી હંમેશા કંઇને કંઇ નવું કરતી હોય છે. જાે કે આ વખતે […]
બોલિવૂડ

જેનિફર વિંગેટે ડિવોર્સ લીધાના વર્ષો બાદ કર્યો ખુલાસો

વર્ષ ૨૦૧૪ સુધીમાં કરણ સિંહ ગ્રોવરે ટીવીની દુનિયામાં ૧૪ વર્ષની સફર પૂર્ણ કરી હતી. કરણે ૧૪ વર્ષમાં ટીવીની દુનિયામાં જાેરદાર સ્ટારડમ હાંસલ કર્યું હતું. શાર્પ લુક અને શાનદાર બોડી સાથે દમદાર અવાજમાં એક્ટિંગ કરતાં કરણના લાખો ફેન્સ છે. ૨૦૧૫માં કરણે બિપાશા બાસુ સાથે ફિલ્મ અલોન દ્વારા ફિલ્મોમાં ડેબ્યૂ
રાષ્ટ્રીય

ઈમરાન ખાને સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલને ૧૦ અબજની માનહાનિની નોટિસ મોકલી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલને માનહાનિની ??નોટિસ મોકલી છે. ઈમરાને મંત્રી પાસે ૧૦ અબજ રૂપિયાની માંગણી કરી છે. તેણે દાવો કર્યો હતો કે ઈમરાન ખાનના પગમાં કોઈ ફ્રેક્ચર નથી, અને તેના પેશાબના નમૂનામાં દારૂ અને ગેરકાયદેસર દવાઓ મળી આવી હતી.
રાષ્ટ્રીય

પાકિસ્તાની પત્રકાર સામી અબ્રાહમ ઘરે પરત ફર્યા, ગયા અઠવાડિયે કરાયું હતું અપહરણ

પાકિસ્તાનના જાણીતા પત્રકાર સામી અબ્રાહમ ઘરે પરત ફર્યા છે. તેમના પરિવારજનોએ આ અંગે માહિતી આપી છે. ગયા અઠવાડિયે તેનું ઈસ્લામાબાદમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અબ્રાહમ પાકિસ્તાનના મ્ર્ંન્ ટીવીમાં કામ કરે છે. સામી અબ્રાહમને ઈમરાન ખાનનો સમર્થક માનવામાં આવે છે. સામી અબ્રાહમના ભાઈ અલી રાજાએ ટિ્‌વટ
રાષ્ટ્રીય

મહસા અમીનીના સમાચાર બતાવનાર ઈરાની પત્રકાર પર ટ્રાયલ શરૂ, કોર્ટ આપી શકે છે મોતની સજા!

ઈરાનમાં ડ્રેસ કોડનો ભંગ કરીને પોલીસ કસ્ટડીમાં લેવાયેલી વિદ્યાર્થિની મહસા અમીનીના મોત બાદ હિજાબનો ઉગ્ર વિરોધ થયો હતો. બે પત્રકારો નિલોફર હમીદી અને ઈલાહેહ મોહમ્મદીને અમીનીના મૃત્યુ અને ત્યારબાદની ઘટનાને કવર કરવા માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમને મૃત્યુદંડનો સામનો કરવો પડી
રાષ્ટ્રીય

દેશમાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે:રાહુલ ગાંધી

યુનિવર્સિટીના કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો સાથે કરી વાતચીત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, તેમણે કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને લોકો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધી હાલમાં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ન્યૂઝ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/