fbpx
Home 2024 October
રાષ્ટ્રીય

Ola Electricના શેરમાં ૪૮ દિવસમાં ટોપથી ૪૩ ટકા ઘટ્યો

ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠના શેરમાં આજે જાેરદાર ઘટાડો જાેવા મળ્યો છે અને તેના ભાવ ઘટીને ૯૦.૭૫ રૂપિયા થઈ ગયા છે. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠ તાજેતરમાં જ માર્કેટમાં લિસ્ટ થઈ હતી. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠના ૈંર્ઁંનું લિસ્ટિંગ ૯ ઓગસ્ટના રોજ થયું હતું. તેની ઇશ્યૂ કિંમત ૭૬ રૂપિયા હતી અને તે આ જ કિંમતે
રાષ્ટ્રીય

મોંઘવારી પર કાબુ મેળવવાની સરકારની તૈયારી, રૂ.૬૫ પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચશે

મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. બટાટા અને ટામેટાં સહિત તમામ શાકભાજીના ભાવ આસમાને છે. ગ્રાહકોને વધતી કિંમતોથી રાહત આપવા માટે, ગ્રાહક બાબતોના મંત્રાલયે છૂટક બજારમાં સ્થિરતા લાવવા માટે દ્ગઝ્રઝ્રહ્લ દ્વારા બજાર દરમિયાનગીરી શરૂ કરી છે. આવી સ્થિતિમાં ગ્રાહક મંત્રાલયે ટામેટાંના ભાવ ઘટાડવાનો
બોલિવૂડ

બોલિવૂડની ‘ડ્રિમ ગર્લ’ હેમા માલિનીનું મથુરામાં દૂર્ગા સ્તુતિ પર ભરતનાટ્યમ કર્યું

હેમા માલિનીએ પોતાના ડાન્સ અને એક્સપ્રેશનથી લોકોના દિલ જીતી લીધા, શાનદાર પરફોર્મન્સ શારદીય નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે અને તે દરમિયાન મથુરામાં સાંસદ હેમા માલિનીએ દુર્ગા નૃત્ય નાટક પર અદ્ભુત રજૂઆત કરી હતી. પ્રખ્યાત અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ મા દુર્ગાના અનેક અવતારોને સ્ટેજ પર જીવંત
રાષ્ટ્રીય

અલ-કાયદાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લગભગ ૬૦૦ લોકો માર્યા ગયા

પશ્ચિમ આફ્રિકામાં આવેલી બુર્કિના ફાસોના બારસાલોગો શહેરમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં લગભગ ૬૦૦ લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હત્યાકાંડ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જાેડાયેલા જમાત નુસરત અલ-ઈસ્લામ વાલ-મુસ્લિમીન (ત્નદ્ગૈંસ્)ના સભ્યો દ્વારા કરવામાં આવ્યો
રાષ્ટ્રીય

ઈઝરાયેલની સેનાએ છેલ્લા એક વર્ષમાં ગાઝામાં લગભગ ૧૭ હજાર હમાસ લડવૈયાઓને માર્યા : IDF રીપોર્ટ

ઇઝરાયેલી સૈન્ય ૈંડ્ઢહ્લ એ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીરી અંગે નવા આંકડા જાહેર કર્યા છે, જેમાં ઇઝરાયેલ પર છોડવામાં આવેલા રોકેટથી લઇને લેબનોન અને
રાષ્ટ્રીય

ભારતે VSHORADS મિસાઈલ લોન્ચ કરી

ભારતે રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે તકનીકી રીતે અદ્યતન સ્મોલ-સાઇઝ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ (ફજીૐર્ંઇછડ્ઢજી)ના ત્રણ સફળ પરીક્ષણો કર્યા ભારતે રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે નવી પેઢીના તકનીકી રીતે અદ્યતન સ્મોલ-સાઇઝ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ
રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનાએ ઈસ્ટર્ન ફ્રન્ટ વિસ્તારમાં ઉડતા બલૂનને મારવા માટે રાફેલ ફાઈટર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો

ભારતીય વાયુસેનાએ ઈસ્ટર્ન ફ્રન્ટ પર ૫૫,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈએ ઉડતા ચીન જેવા જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. હાલમાં જ સેના દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હવે માહિતી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવેલા બલૂનનું કદ ગયા વર્ષે યુએસ એરફોર્સ દ્વારા
રાષ્ટ્રીય

વિદેશ મંત્રી એસ. જયશંકર આગામી સપ્તાહે પડોશી દેશ પાકિસ્તાનની મુલાકાત લેશે

જીર્ઝ્રંમાં ભાગ લેવા જતા પહેલા પાકિસ્તાનને સાફ શબ્દોમાં આતંકવાદ બાબતે જયશંકરએ કહી વાત વિદેશ મંત્રી એસ જયશંકર આગામી સપ્તાહે પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. તેઓ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) સમિટમાં ભાગ લેશે. આ પહેલા તેમણે આડકતરી રીતે પાકિસ્તાન પર શાબ્દિક
રાષ્ટ્રીય

દેશ ૨૦૨૬ સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં : અમિત શાહ

અમિત શાહે દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આજે સોમવારે ડાબેરી ઉગ્રવાદ (ન્ઉઈ) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના એક ગામમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વાર IED બોમ્બ મળી આવ્યા

જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાય તે પહેલા જ સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાંથી સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા ૈંઈડ્ઢ બોમ્બ મળી આવ્યા હતા. આ પછી, સેનાએ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/