fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૨ જુલાઈ થી ૧૮ જુલાઇ સુધી

મેષ :-બાર માં વ્યય ભુવન માં ચંદ્ર નું ભ્રમણ પ્રવાસ મુસાફરી જળ માર્ગ થી ખર્ચ કરાવનાર પત્ની પુત્રી ક માતા માટે પણ ખર્ચ નો પ્રસંગ ઊભો થાય સૂર્ય ચોથા સ્થાને આવતા ફાર્મ ખેતી બગીચા કે સ્થાવર મિલકત માં સારું
બહેનો :- સ્ત્રી રોગો માં સાચવવું પેટ ની બીમારી માં સાચવવું

વૃષભ:- લાભ સ્થાને ચંદ્ર શિક્ષણ કમ્પ્યુટર કે ગ્નાન વર્ધક વસ્તુ ના ધંધા માં સારો લાભ પ્રાપ્ત થાય ગુરુ જનો સ્ત્રી મિત્રો થી વિશેષ માર્ગદર્શન મળે સૂર્ય ત્રીજા ભુવન માં આવતા વડીલ વર્ગ થી અચાનક લાભ પ્રાપ્ત થાય
બહેનો :- સંતાનો ના શિક્ષણ પાછળ થોડો ટાઇમવધારવો પડે

મિથુન :- દશમાં ભુવન માં ચંદ્ર ધંધાકીય ક્ષેત્ર ઉધ્યોગો કે નોકરિયાત વર્ગ ને સારી આવક વધારનાર નવા નિર્ણય લેવામાં થોડી દીર્ઘા રહે સૂર્ય બીજા સ્થાને ખુબજ સારા પરિવારિક લાભો આપનાર બને
બહેનો :- પિતૃ પક્ષે શુભ કાર્ય માં જવાનો અવસર મળે

કર્ક :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર ગુરુ ની રાશિ માં રહેતા ધાર્મિક કાર્યક્રમો માં અને દાન પુણ્ય સેવાકીય પ્રવૃતિ માં વેગ આવે ભાગ્યોદય માટે સમય સએરો આવે સૂર્ય આપની રાશિ માં આવતા આત્મા બળ માં વધારો થાય
બહેનો :- તીર્થ યાત્રા દેવ દર્શન ધર્મ ધ્યાન ના કાર્યો થાય

સિંહ :- આઠ્મા સ્થાને ચંદ્ર જલ તત્વ ની રાશિ માં રહેતા પાણી વાળી જગ્યા કે વાહન ચલાવવા માં ખુબજ કાળજી લેવી અન્ય દરેક બાબત માં ધીરજ થી કામ કરવું સૂર્ય બાર માં સ્થાને માતા પિતા નું આરોગ્ય સાચવવું
બહેનો :- બિન જરૂરી વાણી વિવાદ થી દૂર રેહવું

કન્યા :-સાતમા ભુવન માં ચંદ્ર દાંમ્પત્ય જીવન માં મધુરતા આપનાર લગ્ન ઇછુકો માટે નવી વાત ચિત આગળ વધારનાર ધંધાકીય કાર્યો માં ભાગીદારી ના સંજોગો વધારે સૂર્ય લાભ સ્થાને જૂના નાણાં પરત આવે
બહેનો :- વિચારો માં અત્યંત શીતળતા વધે લગ્ન જીવન માં પ્રેમ વધે

તુલા:- છઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ બિન જરૂરી દોડ ધામ ન કરતાં શાંતિ થી સમય પસાર કરવો કોર્ટ કચેરી ના કાર્યો માં સમય ધીરજ માગે સૂર્ય નું દશમાં સ્થાને આગમન પિતૃક સંપતિ થી ખુબજ સારો લાભ થાય
બહેનો:- આરોગ્ય સાચવવું જરૂરી પેટ પેડુ ના દુખવવા ની ફરિયાદ રહી શકે

વૃશ્ચિક:- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાન મૈત્રી શિક્ષણ થી સારું સ્ત્રી પ્રસાધનો ના ધંધા માં ખૂબ સારી આવક અને લાભ ની પ્રાપ્તિ થાય નવા નવા મિત્રો નો પરિચય થાય સૂર્ય ભાગ્ય સ્થાને પિતા થી ભાગ્યોદય ની તક આવે
બહેનો:- આપના દરેક કાર્યો માં લાભ ની તક વધે

ધન:-ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સ્થાવર મિલકત માટે નવી વાત લાવનાર બને માતા પિતા તરફ થી સારો સહકાર મળતા આનંદ રહે સૂર્ય આઠ્મા સ્થાને આવક માટે સંઘર્ષ રહે
બહેનો:- મોસાળ પક્ષે જવાનું થાય

મકર:- ત્રીજા સ્થાને ચંદ્ર આયાત નિકાસ ના ધંધા માં સારું રહે દૂર દેશ થી શુભ સમાચાર મન ને પ્રસન્ન રાખે ભાગ્ય ની દેવી કૃપા વરસાવે સૂર્ય સાતમા સ્થાને દાંપત્ય જીવન માં સાચવવું
બહેનો:- દેવી ઉપાસના દેવી કાર્યો થાય

કુંભ:- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પરિવારિક કુટુંબીજનો સાથેના નાણાં મોટા પ્રવાસો પર્યટન નું આયોજન થાય પાણી વળી જગ્યા ઉપર સાવધાની રાખવી સૂર્ય છઠા સ્થાને કોર્ટ કચેરી શત્રુ ઉપર વિજય મળે
બહેનો:- કુટુંબ પરિવાર માં માન પ્રથિસ્ઠા વધે

મીન:- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ નવા વિચારો ને જન્મ આપે નવી યોજના ઑ ભાગીદાર સાથે અમલ મામૂકી સકો સૂર્ય પચમાં સ્થાને શિક્ષણ જગન અને સંતાનો થી લાભ પ્રાપ્ત થાય
બહેનો:- મન સ્થિતિ પ્રસન્ન રહે આનંદિત રહે

વાસ્તુ :- ઘર ની અંદર રહેલા દોષો ને દૂર કરવા સાત લીલા મરચાં એક લીંબુ દર મંગળવારે કે રવિવારે બારણાં ની પાછળ લગાવવું મુખ્ય દ્વાર પાછળ
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts