fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૬ જુલાઈ થી ૦૧ ઓગસ્ટ સુધી.

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૬જુલાઈ થી ૦૧ઓગસ્ટ સુધી.
મેષ :-છઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ શારીરિક તન્દુરસ્તી જાળવવા પ્રયત્ન કરવો કોર્ટ કચેરી ના કામ થાય શુક્ર ત્રીજા સ્થાને
આવતા દેવી કાર્યો ને વેગ મળે બુધ ચોથા સ્થાને રેહતા દસ્તાવેજ બાનાખત ખેતીવાડી ના કામો નો ઉકેલ આવે
બહેનો :- જૂના રોગો માઠી મુક્ત થવાનો આનંદ મળે
વૃષભ:- પચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના શિક્ષણ ને લગતી કે અન્ય કામગીરી માં વ્યસ્ત રેહવાનુ બને બુધ્ધિ પ્રધાન
કાર્ય થાય શુક્ર નું બીજા સ્થાને ગમન આવક ના સાધનો વધારવા મદદ મળે બુધ ત્રીજા સ્થાને ધૈર્ય માં વધારો કરે
બહેનો :- સખી સહેલી ને મળવાનું થતાં જૂની યાદો તાજી થાય
મિથુન :ચોથાસ્થાને ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો અને ભૌતિકસાધનો માં વધારો કરે નોકરિયાત વર્ગ ને અચાનક બદલી
બઢતીનાચાન્સ વધે શુક્ર આપની રાશિ માં આનંદ આપે બુધ બીજા સ્થાને ધાર્યા કર્યો સરળતા થી પર પડેરાશિ માં આનંદ
આપે
બહેનો :-મોસાળ પક્ષે સુભ પ્રસંગો આનંદ આપે
કર્ક :- ત્રીજા સ્થાન માં ચંદ્ર હિમ્મત અને સાહસ માં વધારો કરનાર બને શુક્ર બાર માં સ્થાને સ્ત્રી વર્ગ માં અન્ય ભૌતિક
સગવડો માં ખર્ચ વધારનાર બને બુધ આપની રાશિ માં ત્વરિત નિર્ણય લેવાંમાં મદદ રૂપ થઈ શકે
બહેનો :- ભાઈ ભાડું ને મળવાનું થાય પરદેશ થી સુભ સમાચાર મળે
સિંહ :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ધંધાકીય આવક ખૂબ સારી આપે પરિવાર ની સાથે સમય વ્યતીત કરવાનો આનંદ મળે
શુક્ર લાભ સ્થાને સ્ત્રી શૃંગાર ના ધંધા માં લાભ આપે બુધ વ્યય સ્થાને સૂર્ય સાથે રેહતા ખોટા નિર્ણયો થી બચવું
બહેનો :- પરિવાર માં તમારા કાર્યો ની પ્રસશાઆનંદ આપે
કન્યા :-આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ ખૂબ જ શાંત સૌમ્ય અને શીતળ મગજ રાખવામા સહાય કરે શુક્ર નું દસમા સ્થાને
ભ્રમણ આવતા ધંધા માં તેજી લાવે રાશિ નો સ્વામિ બુધ લાભ સ્થાને અચાનક ધનલાભ આપી શકે
બહેનો :- મન ની શીતળતા ને નિર્ણયો શક્તિ મજબૂત બને
તુલા:- બાર માં વ્યય ભુવન માં ચંદ્ર નું ભ્રમણ અચાનક નાના મોટા ખર્ચા ના પ્રસંગો આવી ઊભા આવતા થોડું બજેટ
ખોરવાઈ શુક્ર નું ભાગ્ય ભુવન માં આગમન દેવી શક્તિ ની પ્રાપ્તિ થાય બુધ દસમા સ્થાને ધંધાકીય પ્રગતિ માટે સારો રહે
બહેનો:- બિન જરૂરી મુસાફરી કે ખર્ચા તળવા પ્રયત્નશીલ રેહવું
વૃશ્ચિક:- લાભ સ્થાને ચંદ્ર બુધ ની રાશિ માં ખુબજ સારી નાણાકીય વ્યવસ્થા ઊભી કરવામાં સહાય કરે જૂના ફસાયેલા નાણાં
પરત આવે શુક્ર આઠમા સ્થાને પત્ની થી લાભ રહે બુધ ભાગ્ય સ્થાને આંતરિક બળવધે
બહેનો:- સંતાનો ના કાર્યો ની પ્રસંશા થતાં આનંદ મળે
ધન:-દસમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉધ્યોગ ધંધો નોકરિયાત રાજકારણ માં ખુબજ સારું રહે સરકારી કાર્યો માં યશ વધે શુક્ર
સાતમા સ્થાને લગ્ન ઇચ્છુ કો માટે યોગ્ય સમય લાવે બુધ આવક વૃધ્ધિ કરાવે
બહેનો:- પિતૃ પક્ષે જવાનું થાય સ્વસુર પક્ષે થી લાભ મળે
મકર:- ભાગ્ય સ્થાને ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે તમારી મહેનત સફળતા આપે પરદેશ રેહતા સ્વજનો ની સહાય મળે શુક્ર
છઠ્ઠા સ્થાને રેહતા નાની મોટી પથરી મૂત્રાશય ની તકલીફ આપી શકે બુધ સાતમા સ્થાને નવી ભાગીદારી થાય
બહેનો: ધાર્મિક કર્યો વ્રત પૂજન માં સમય પસાર થાય
કુંભ:- આઠમા સ્થાને ચંદ્ર વાણી ઉપર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી બને બિન જરૂરી માથાકૂટ થી દૂર રેહવું શુક્ર પચમાં સ્થાને
નવા મિત્રો નો પરિચય થાય બુધ છઠહા સ્થાને કોર્ટ કચેરી માં વિજય મેળવવા ની ઈચ્છા પૂર્ણ થાય
બહેનો:- દરેક કાર્યો માં વિવેક બુધ્ધિ નો ઉપયોગ કરવો
મીન:- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ દાંપત્ય જીવન અને ભાગીદારી માં નવી ઉર્જા નો સંચાર કરનાર ધાર્યા કામ ને સરળતા
આપનાર બને શુક્ર નું ચોથા સ્થાને આગમન ઇચ્છિત વસ્તુ ની પ્રાપ્તિ કરાવે બુધ નું પચમે આગમન શિક્ષણ થી લાભ
બહેનો:- વિચારો માં પરીવર્તન શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાય
વાસ્તુ :- દર સોમવારે ભગવાન શિવ ને દૂધ અને ચોખા થી અભિષેક કરવામાં આવે તો નિર્ણય શક્તિ વધે મન ની સ્થિરતા
અને શાંતિ વધે
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts