fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૪ ઓક્ટોબર થી ૧૦ ઓક્ટોબર સુધી.


મેષ :-આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ માનસિક શાંતિ નો અનુભવ કરાવનાર બને ચંદ્ર મંગળ ની યુતી સપ્તાહ ના પ્રારંભ માંખુબજ સુંદર લક્ષ્મીના યોગ આપે મંગળ વક્રી બની બારમે જતાં આરોગ્ય બાબત ખર્ચ ની શક્યતા વધે
બહેનો :-દાંપત્ય જીવન માં ખૂબ સારું રહે
વૃષભ:-વ્યય ભુવન માં ચંદ્ર નું ભ્રમણ બિન જરૂરી ખર્ચા ઑ વધારશે આવક જાવક નો ક્રમ અનિયમિત બને સંતાનો પાછળ ખર્ચની શક્યતા ઑ વધે મંગળ નું વક્રીભ્રમણ લાભ સ્થાને અચાનક લાભ ની ક્ષણો આવે
બહેનો :-ખોટા ખર્ચા ઑ થી બચવું
મિથુન :-લાભ સ્થાને મંગળ ની રાશિ માં ચંદ્ર ભ્રમણ અનેક પ્રકાર ના ધંધાકીય લાભ આપે જૂના ફસાયેલા નાણાં પરત લાવવાના પ્રયત્નો સફળ થાય મંગળ નું વક્રી ભ્રમણ દશ માં સ્થાને સરકારી કાર્ય માં વિશેષ સાવધાની રાખવી
બહેનો :-સંતાનો માટે વધુ સમય આપવાની જરૂર પડે
કર્ક :-દશ માં સ્થાને ચંદ્ર રંગ રસાયણ કેમિકલ કે જમીન મકાન ના ધંધા માં સારી આવક આપનાર બને સરકારી ક્ષેત્ર માં હોય તોસારી આવક અને સબંધો આપે મંગળ ભાગ્ય સ્થાને આવતા પરદેશ થી લાભ રહે
બહેનો :-પિતૃ પક્ષે શુભ પ્રસંગો સાચવવા નો અવસર મળે
સિંહ :-ભાગ્ય સ્થાને ચંદ્ર મંગળ ની રાશિ માં રેહતા યગ્ન્હ યાગદી કર્મ સાથે પરદેશ ને લગતી કામગીરી વધુ જડપ થી આર પડેભાઈ ભાંડું ને યોગ્ય સલાહ આપી શકો મંગળ આઠમાં સ્થાને બિન જરૂરી વાદ વિવાદ થી બચવું
બહેનો :- દૂર દેશ થી તમારા માટે શુભ સંદેશ આપનાર બને
કન્યા :-આઠમા સ્થાને ચંદ્ર મંગળ ની યુતી વાણી નો ઉપયોગ પાણી ની માફક નહીં ઘી કે તેલ ની માફક કરશો તો સમય સારોરેહશે મંગળ વક્રી બની સાતમા સ્થાને ભાગીદારી ના ધંધા માં સારું રહે
બહેનો :-વાહનો અને વાણી બંને ઉપર નિયંત્રણ
તુલા:-સાતમા સ્થાને મંગળ સાથે ચંદ્ર ની સપ્તાહ ના પ્રારંભ યુતી લગ્ન ઇચ્છુકો માટે ખૂબ સારા સમાચારો લાવનાર બને છે પછીછઠ્ઠા સ્થાને વક્રી બની આવતા મંગક આરોગ્ય જાળવવું જરૂરી
બહેનો:- દાંપત્ય જીવન માં સ્નેહ પ્રેમ વધે
વૃશ્ચિક:-છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ કોર્ટ કચેરી કે મુસાફરી ના કાર્ય કરાવે મોસાળ પક્ષ માટે થોડું સમય નું યોગદાન આપવું પડેમંગળ નું વક્રી ભ્રમણ પાચમાં સ્થાને અનેક પ્રકાર ના લાભ પ્રાપ્ત કરવી શકે
બહેનો: આરોગ્ય ની જાળવણી કરી મુસાફરી કરવી
ધન:-પાચમાં સ્થાને ચંદ્ર મંગળ ની યુતી સંતાનો શિક્ષણ કાર્ય ને સ્નેહી જાણો ના વ્યાવહારિક કાર્ય માટે વધુ સમય આપવો પડશેમંગળ ગુરુ ની રાશિ માં વક્રી થતાં ચોથા સ્થાને સુખ ના સાધનો વધે
બહેનો:-અધૂરા રહેલા દરેક કાર્યો પૂરા કરવાની તક મળે
મકર:-ચોથા સ્થાને ચંદ્ર મંગળ ખેતી વાડી જમીન બંધ કામ ના કર્યો માં ધરી સફળતા આપે દસ્તાવેજ કે ખરીદી ના કામ પણસારા થાય મંગળ નું ત્રીજે ભ્રમણ અચાનક તમારા માટે કોઈ તક ઊભી કરે
બહેનો:-ભૌતિક સુખ સગવડો માં વધારો થાય
કુંભ:-ત્રીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ સહોદર ભાઈ ભાંડું તરફ થી દરેક કાર્ય માં સહકાર મળે નવા નવા સાહસ કરવાના વિચારો પ્રબળબને મંગળ બીજા સ્થાને ભ્રમણ આવતા પરિવાર માં સંભાળવું
બહેનો:-ધાર્મિક યાત્રા તીર્થ સ્નાન નું દર્શન સંભવી શકે
મીન:-બીજા સ્થાને ચંદ્ર મંગળ ની યુતી તમાઋ ધન સમૃધ્ધિ માં વધારો કરનાર પરિવાર જાણો સાથે સમય વધુ વિતાવી શકોધંધાકીય રીતે સારો સમય રહે મંગળ આપની રાશિ માં અચાનક લાભ મળી શકે
બહેનો:- પરિવાર જાણો માં સન્માન વધતાં આનંદ રહે
વાસ્તુ :-અધિક માસ માં આવતા વ્યતીપાત યોગ માં સુપાત્ર ને દાન
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts