fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૩ જાન્યુઆરી થી ૦૯ જાન્યુઆરી સુધી

.
મેષ :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના શિક્ષણ માટે સમય અને નાણાં નો ઉપયોગ થાય મિત્રો થી લાભ રહે શુક્ર નું ભાગ્ય

ભુવન માં ભ્રમણ પત્ની કે સ્ત્રી વર્ગ થી ભાગ્યોદય બુધ દશમાં સ્થાને ઉધ્યોગ ધંધા માં સારું રહે.
બહેનો :- સખી મિત્રો સાથે આનંદ દાયક સમય વીતે.
વૃષભ :- ચોથા સ્થાને ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો વધારનાર પિતૃ પક્ષ થી ખૂબ સારો લાભ સ્થાવર મિલકત ના પ્રશ્નો ના કામી

ઉકેલ નો રસ્તો મળે શુક્ર આઠમાં સ્થાને સ્ત્રી વર્ગ થી સાચવવું બુધ ભાગ્ય સ્થાને દેવી કાર્ય કરાવે.
બહેનો :- ભૌતિક સાધનો અને ઘર મકાન ની ખરીદી થાય.
મિથુન :- ત્રીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આંતર પ્રેરણા અને આત્મબળ થી ખૂબ સારા સાહસ કરવાનું બળ પ્રાપ્ત થાય વડીલ ભાઈ

બહેન નો સાથ મળે શુક્ર સાતમે પત્ની થી સ્નેહ પ્રેમ વધે બુધ આઠમે ધન લાભ કરાવે.
બહેનો :- દેવ દર્શન અને નાની મોટી યાત્રા નો અવસર મળે.
કર્ક :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ધંધાકીય રીતે ખૂબ સારી આવક આપે પારિવારિક જીવન માં પણ શાંતિ આપનાર બને શુક્ર નું

છઠે આગમન મૂત્રપિંડ પથરી ના દર્દો માં સાચવવું બુધ સાતમે નવી ભાગીદારી કરાવે.
બહેનો :-પરિવારિક જવાબદારી ઑ માં યશ વધારનાર સમય રહે.
સિંહ :- આપની રાશિ માં ચંદ્ર મન ને શીતળતા અને ઉધ્વેગ નો મિક્ષ આનુભાવ કરાવે દાંપત્યજીવન માં સારું રહે શુક્ર પાચમે નવા

સ્ત્રી મિત્રો ની ઓળખાણ થાય બુધ છઠે કોર્ટ કચેરી ના પ્રશ્નો નો ઉકેલ આવે.
બહેનો :- દાંપત્યજીવન માં મધુરતા વધારનાર સમય માન વધારે.
કન્યા :- વ્યય ભુવન માં ચંદ્ર વડીલ વર્ગ ની સાથે વધુ સમય આપવો પડે વડીલ વર્ગ પાછળ ખર્ચ વધી શકે શુક્ર નું ચોથા સ્થાન

માં આગમન ખૂબ સારા સુખો આપે બુધ નું પાચ્મ સ્થાને ભ્રમણ શિક્ષણ ક્ષેત્રે થી લાભ.
બહેનો :- બિન જરૂરી નાણાં નો વ્યય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
તુલા :- લાભ સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઘણા બધા લાભ આપીને જાય ધંધા રોજગાર થી પૂરેપુરું વળતર મળે વડીલ વર્ગ થી સારો

સહકાર શુક્ર ત્રીજા સ્થાને ભ્રમણ ધર્મ પ્રત્યે અનહદ શ્રધ્ધા વધે બુધ ચોથા સ્થાને પરીવર્તન આપે.
બહેનો :- દરેક ક્ષેત્ર માં અણધાર્યા લાભ ની પ્રાપ્તિ થાય.
વૃશ્ચિક :- દશમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ નોકરિયાત વર્ગ કે સરકારી ક્ષેત્રે સાથે જોડાયેલા હોવ તો તમારા માટે સુવર્ણ તક ની પ્રાપ્તિ

થાય શુક્ર નું બીજા સ્થાને ભ્રમણ પરિવાર થી સારું રહે બુધ ત્રીજે ધર્મ ધ્યાન વધારે.
બહેનો :- ગૃહ ઉધ્યોગ ના ધંધા માં ખૂબ સારી આવક રહે.
ધન :- નાવમાં સ્થાને ભાગ્ય સ્થાન માં ચંદ્ર ભાગ્ય ની દેવી ની પૂર્ણ કૃપા દ્રષ્ટિ વરસાવનાર ધાર્યાકામ પાર પાડવા માં મદદ મળે

શુક્ર આપની રાશિ માં ખૂબ આનંદ પ્રમોદ આપનાર બુધ બીજે અચાનક ધાન યોગ લાવે.
બહેનો :- દેવી ઉપાસના માટે શ્રેષ્ઠા સમય ની પ્રાપ્તિ થાય.
મકર :- આઠમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ વાણી ઉપર ક્રોધ નું આવરણ આવશે તો દરેક કાર્ય માં મુશ્કેલી લાવશે શુક્ર નું વ્યય સ્થાને

ભ્રમણ જાવક વધારશે બુધ આપની રાશિ માં થોડી રાહત આપી શકે.
બહેનો :- બિન જરૂરી ચર્ચા વિવાદ નુકશાન કરાવે.
કુંભ :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ નવા નવા ધંધાકીય વિચારો અને પ્રેરણા આપે ભાગીદારી ના ધંધા માં નિર્ણયો લેવાય શુક્ર નું

અલાભ સ્થાને ભ્રમણ સ્ત્રી મિત્રો થી સારો લાભ વધે બુધ ખર્ચ માં વધારો કરે.
બહેનો :- મન ઇચ્છિત વસ્તુ ની પ્રાપ્તિ મનોકામના પૂર્ણ થાય.
મીન :- છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આરોગ્ય ની બાબત માં સારો રહે જૂના રોગો માઠી મુક્ત થવાય છુપા શત્રુ ઑ ઉપર વિજય

મેળવી શકો શુક્ર દશમાં સ્થાને રાજયોગ જેવુ સુખ વધારે બુધ લાભ સ્થાને ધન યોગ સારો રહે.
બહેનો :- બીમારીઓ માં સારી રાહત નો અનુભાવ થાય.
વાસ્તુ :- ઘર ના દરવાજા માં કાયામ સ્વસ્તિક અને લક્ષ્મીજી ના પગલાં સુખ શાંતિ વધારનાર બને .
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/