fbpx
ધર્મ દર્શન

RASHIFAL,14 August 2021 / આજે તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે

આજનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૧૪-૦૮-ર૦ર૧, શનિવાર, શ્રાવણ સુદ-૬, સૂર્યોદય-૫-૪૯, સૂર્યાસ્ત-૭-૦૧, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ તુલા (ર.ત.), નક્ષત્રઃ ચિત્રા

મેષ(અ.લ.ઈ.) ઃ- આર્થિક બોજાે ધટતો જાેવા મળશે. નોકરીમાં પ્રગતિ, સામાજીક કાર્યોમાં સફળતા, માતાથી લાભ રહે. પ્રવાસ થાય.

વૃષભ(બ.વ.ઉ.) ઃ- અંગત જીવનમાં પરિવર્તન થાય. લકઝરી ચીજવસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેજાે વિદેશથી લાભ.

મિથુન(ક.છ.ઘ.) ઃ- લખાણ-દસ્તાવેજાેના કાર્યમાં અનુકુળતા રહે. રાજકીય લાભ. કર્મચારી વર્ગ સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય.

કર્ક(ડ.હ.) ઃ- પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય ખર્ચ રહેવાનો ઉત્સાહ જળવાઇ રહે. સ્વાસ્થ્ય બાબત જાળવવું કાર્યભાર ટાળવો.

સિંહ(મ.ટ.) ઃ- સગા સ્નેહી સાથે પાર્ટીનું આયોજન થાય. નોકરીમાં અનુકુળતા જીવન સાથી સાથે સુમેળ રાખવો. ગુસ્સો ટાળવો.

કન્યા(પ.ઠ.ણ.) ઃ- બીજાના કાર્યમાં ડખલગીરી કરવાથી દૂર રહેજાે રોજીંદા કાર્યને વળગી રહો. ધાર્મિક કાર્યમાં સફળતા વિદેશથી લાભ.

તુલા(ર.ત.) ઃ- તમારો આત્મવિશ્વાસ વધવાનો નોકરીમાં અનુકુળતા રહે. સાંજ પછીનો સમય વધુ લાભકર્તા રહે.

વૃશ્ચિક(ન.ય.) ઃ- અટકતા કાર્યને વેગ મલવાનો મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય શેર સટ્ટાથી દૂર રહેજાે.

ધન(ભ.ધ.ફ.ઢ.) ઃ- ર્નિણયો બાબત સતર્કતા કેળવજાે નવી યોજનામાં કોઇની સલાહ લેજાે પરિવારના સભ્યોને સહકાર દેજાે.

મકર(ખ.જ.) ઃ- માનસિક ટેન્સન દૂર થાય જુના મિત્રોની મુલાકાત લાભ દાયક રહે. આવકનું પ્રમાણ વધવાનું.

કુંભ(ગ.શ.સ.) ઃ- નોરીમાં મનગમતી જગ્યા મેળવશો નવી ઓફર આવે સંતાનોની પ્રગતિ માટે શુભ દિવસ રહેવાનો.

મીન(દ.ચ.ઝ.) ઃ- વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહેશે. માતાનો સહકાર રહે. જમીન મકાનના કાર્યો બાબત અનુકુળતા રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/