fbpx
ધર્મ દર્શન

જાણો આપણને આવતા સપનાઓનું રહસ્ય: જો તમને સપનામાં ટેલિફોન, ઝરણું કે ઝંડો જોવા મળે તો…

સપના આવવા કોમન વાત છે. પણ દરેક સપનાનું મહત્વ હોય છે. કોઈ સપનું આપને સાવધાન કરતું હોય છે અથવા તો કોઈ સપનું આપણને શુભ સંકેત પણ આપતું હોય છે. પણ આપણે તેનો મતલબ સમજી શકતા નથી. ત્યારે આજે અમે જણાવીશુ કે આપણને આવતા સપનાનો અર્થ શું થાય છે..

સ્વપન જ્યોતિષમાં દરેક સપનાનો અલગ મતલબ હોય છે. જે અનુસાર તમને જોવા મળતુ સપનું શુભ કે અશુભ હોય શકે છે. જે તમારા સપના પર નિર્ભર કરે છે.  આવો જોઈએ તમને જોવા મળતા સપનાનો અર્થ શું હોય છે?

ફોન
સપનામાં કોઈ ફોન પર વાત કરતા જોવા મળે તો સમજવુ કે મિત્રોમાં વધારો થશે.

ટાંકી
સપનામાં ખાલી ટાંકી જોવી શુભ માનવામાં આવે છે. જ્યારે ભરેલી ટાંકી અશુભ માનવામાં આવે છે.

ઝરણું 
જો તમને સપનામાં ઝરણું જોવા મળે તો તે શુભ અને અશુભ બંને હોય શકે છે. પણ તમે સપનામાં ઠંડુ પાણી જોયુ કે ગરમ પાણી તે વાત પર આધાર રાખે છે. ઠંડાપાણીનું ઝરણું શુભ અને ગરમ પાણીનુ ઝરણું અશુભ માનવામાં આવે છે. 

ઝઘડો
જો તમને સપના કોઈ ઝઘડો કરતું જોવા મળે તો અથવા તમે ઝઘડા જોવા મળો તો તે શુભ સંકેત છે. એટલે કે તમને ઝડપથી શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે. 

ઝાડુ 
જો તમે સપનામાં કોઈને ઝાડુ લગાવતા જુઓ તો તે અશુભ સંકેત છે. જેને મતલબ કે ઘરમાંથી ચોકી થવાની છે. જેથી સાવધાન રહેવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/