fbpx
ધર્મ દર્શન

મંગળવારે ભુલથી પણ ન કરવા જોઈએ આ કામ? નહીં તો નુકસાની ભોગવવી પડશે..

મંગળવારે ભુલથી પણ ન કરવા જોઈએ આ કામ? નહીં તો નુકસાની ભોગવવી પડશે..

જ્યોતિષમાં મંગળને દેવતાઓના સેનાપતિ એટલે કે દેવસેનાપતિ માનવામાં આવે છે. શરીરમાં રક્ત તો તે કુંડળીમાં પરાક્રમના કારક માનવામાં આવે છે. તેનો રંગ લાલ અને રત્ન મૂંગા છે. આ દિવસે કારક દેવ હનુમાનજી છે. જ્યારે પરાક્રમના કારક હોવાના કારણે આ દિવસે શક્તિની દેવી માતા દુર્ગાની પૂજા કરવાનું વિધાન છે.

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તી થાય છે. પણ મંગળવારના દિવસે કેટલાક કામો ન કરવા જોઈએ. નહીં તો તમારે નુકસાની ભોગવવાના વારો આવી શકે છે. ધર્મ શાસ્ત્રો જ્યોતિષ વગેરેમાં કહેવામાં આવ્યું છએ કે જે અઠવાડિયાનો જે દિવસ જે ભગવાનને અર્પિત હોય તેની ઉપાસના કરવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

મંગળવારે ન કરવા આ કામ

*મંગળવારે પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી. યાત્રા કરવી જ પડે તો ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ.

*મંગળવારે ધનનું દાન દેવાથી બચવું જોઈએ. ખાસ કરીને ઉધારી લેવી નહીં અને આપવી નહીં. નહીં તો ધન હાની થઈ શકે છે.

*મંગળવારે બ્રહ્મચર્યાનું પાલન કરવું. કારણ કે આ દિવસે પેદા થયેલા સંતાન ઉગ્ર અને ઘમંડી હોય છે.

*મંગળવારે નોનવેજ અને દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક તંગી આવે છે.

*મંગળવારે વાળ અને નખ ન કાપવા. નહીં તો ધન હાની થઈ શકે છે.

*મંગળવારે ધારદાર વસ્તુ ખરીદવી ન જોઈએ. આવું કરવાથી જીવનમાં અશાંતિ વધે છે. આ સાથે જ ઘરમાં ઝઘડા પણ વધી જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/