fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-29-05-2022 થી તા-04-06-2022 સુધીનું રાશીફળ.

મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ રહેતા આક્રમક અને રોશભર્યા નિર્ણયો લેવડાવનાર, ધંધાકીય કાર્ય માટે આપની નિર્ણય શક્તિ ખૂબ મજબૂત બને, બીજા સ્થાને જતાં આવકના સાધનો વધારી શકે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે ખૂબ સારા પાત્રની પસંદગી થાય.

વૃષભ :- વ્યય ભુવનનો ચંદ્ર આપની રાશિમાં આવે ત્યાં સુધી ખર્ચનું પ્રમાણ યથાવત રહેશે, ઍટલે બિનજરૂરી મુસાફરી અને ખર્ચ ટાળવાનો પ્રયત્ન કરવો,આપની રાશિમાં આવતા દરેક વાતની રાહત થશે.
બહેનો :- મુસાફરી અને રોજિંદા જીવનમાં આરોગ્ય જાળવવું.

મિથુન :- આજે મધ્યાન સુધી લાભસ્થાનમા રહેલ ચંદ્ર મંગળની રાશિમાં રહેતા જમીન-મકાન બાબત ખર્ચ વધારનાર -નવી ખરીદીની પણ શક્યતાઓ વધારનાર, જૂના મિત્રોનો પૂરો સાથ-સહકાર મળે.
બહેનો :- સખી-સહેલીઓથી અચાનક મુલાકાત આનંદ આપે.

કર્ક :- દશમાં સ્થાનમાથી વિદાય લઈ રહેલ ચંદ્ર આપના કર્મક્ષેત્રમાં ઘણા આગત્યના ફેરફાર લાવનાર બને, સાથે-સાથે લાભસ્થાને જતાં ધંધાકીય બાબત, ઇલેક્ટ્રોનિક્સ-વિધ્યુત પ્રવાહના ધંધામાં લાભ રહે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગોની ઉજવણી આનંદદાયક બને.

સિંહ :- ભાગ્યભુવનમા હજી બપોર સુધી રહેલ ચંદ્ર ભાગ્યોદયની ઉત્તમ તક પૂરી પાડે, અગાઉ કરેલી મહેનતનુ હવે પરિણામ મળતું જણાય, દશમે ચંદ્રનું આગમન ધંધા માટેના કાર્યો પૂરા કરી શકો.
બહેનો :- ધાર્મિકયાત્રા-પ્રવાસ સુખદ્તા થી પૂર્ણ થાય.

કન્યા :- આઠમા સ્થાનમા ચંદ્ર મંગળની રાશિમાં રહેતા વાણી ઉપર નિયંત્રણ ગુમાવશો તો ભવિષ્યમાં એનું પરિણામ ભોગવવું પડે ઍટલે શાંત રહેવું.
બહેનો :- દરેક કાર્યો અને નિર્ણયોમાં સમજણશક્તિ રાખવી.

તુલા:- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ હજી ચાલુ હોય યોગ્ય જીવનસાથીની પસંદગીની શોધ કરતાં હોય તો તે હવે પૂર્ણ થઈ શકે, આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ થોડું સ્ત્રી-વિષયક વિવાદોથી દૂર રહેવું.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં મજબૂતી આવે.

વૃશ્ચિક : છઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ હજી બપોર સુધી રહેતા હિતશત્રુઓ ઉપર આપ વિજય મેળવી શકો,શત્રુઓની ચાલ ઊંધી પડે, સાતમા સ્થાને ચંદ્રનું ભમણ આવતા પત્ની અને ભાગીદારો સાથે સુમેળભર્યું કામ થાય.
બહેનો :- સ્ત્રી-રોગો કે અન્ય નાની-મોટી બીમારીમાં રાહત રહે.

ધન :- પાચમાં સ્થાનમા ચંદ્ર સંતાનોના ભવિષ્ય અંગે સારા નિર્ણયો લેવામાં મદદ કરે, જૂના મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થતાં આપની તીવ્ર નિર્ણયશક્તિ જાગૃત થાય, થોડી દોડ-ધામ થાકનો અનુભવ કરાવે.
બહેનો :- શિક્ષણક્ષેત્રથી લાભદાયક સમાચાર મળતા આનંદ વધે.

મકર :- સુખસ્થાનમા મંગળની રાશિમાં ચંદ્ર સ્થાવરમિલકત-જમીન અને મકાનના અટવાયેલા પ્રશ્નોનું સમાધાન મળે, સુખ-સગવડમાં વધારો થાય, જૂના મિત્રોને મળવાનો અને જૂની યાદ તાજી કરવાનો અવસર મળે.
બહેનો :- માતૃપક્ષમાં કે મોસાળપક્ષમાં પ્રસંગોચિત જવાનું થાય.

કુંભ :- બીજા સ્થાનમા ચંદ્ર સાહસ-પરાક્રમ અને આત્મશક્તિમાં વધારો કરે, નવા-નવા સાહસ કરવા માટે મન ઉત્સુક બને, પરદેશથી પણ તમારી ઈચ્છાશક્તિને વેગ મળે, ધાર્મિક કાર્યક્રમો સહજતાથી થાય.
બહેનો :- મનની એકાગ્રતામાં વધારો થાય, પ્રફુલીત્તતા વધે.

મીન:- લાભસ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર ધીમે-ધીમે વ્યય ભુવનમાં જતા થોડા-થોડા ખર્ચ માં વધારો થાય, મુસાફરીના યોગ આવે, શુક્ર બીજા સ્થાને તમારી વાણીનો પ્રભાવ વધતા ધનસુખ વધે.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્યની તકેદારી રાખવી.

વાસ્તુ:- શુક્ર જયારે જન્મકુંડળીમાં નબળો પડે ત્યારે ખાસ કુળદેવીની ઉપાસના-કુવારીકા પૂજન-ચંડી-પાઠ ના પાઠ અને ઓમ શુક્રાય નમઃ ના જાપ કરવા.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/