fbpx
ગુજરાત

આ વર્ષે બી.કોમમાં સરળતાથી સીટ મળી જશે, ઓનલાઈન હશે એડમિશનની પ્રોસેસ

આ વર્ષે કોમર્સમાં અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે કોલેજમાં સીટ મેળવવી વિદ્યાર્થીઓ માટે અઘરી નહીં હોય. શહેરમાં આવી ૩૩૦૦૦ સીટો ઉપલબ્ધ છે જેની સામે ૩૩,૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, શક્ય છે કે કોલેજમાં એડમિશન પ્રોસેસ ઓનલાઈન જ કરાય. યુનિ.ના ઓફિશિયલ્સ મુજબ, પાછલા વર્ષના અનુભવને જાતા ૐજીઝ્ર જનરલ સ્ટ્રીમના ૩૦ ટકા વિદ્યાર્થીઓ આટ્‌ર્સમાં એડમિશન લઈ શકે, આથી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેને સિલેક્ટ કરી શકે અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા લા જેવા પાંચ વર્ષના કોર્સમાં જઈ શકે છે. એવામાં કોમર્સ કોર્સમાં ૨૩,૦૦૦ જેટલા એડમિશન થઈ શકે છે.
ઓફિશિયલે , પાછલા વર્ષે ગાંધીનગર, આણંદ, ખેડા અને સાંબરકાઠાથી અંદાજે ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદની કોલેજામાં એડમિશન લેવા આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ઓફિશિયલે જણાવ્યું

Follow Me:

Related Posts