fbpx
ગુજરાત

સુરત ની ખૂબ સુરતી માટે વૃક્ષો વાવી વિચારો નું વાવેતર કરતી યુવા ટિમ દ્વારા વેરાન વગડા માં પણ વસંત પ્રસરાવી

સુરત ની ખૂબ સુરતી માટે વૃક્ષો વાવી વિચારો નું વાવેતર કરતી યુવા ટિમ દ્વારા વેરાન વગડા માં પણ વસંત પ્રસરાવી છે
સેવા ના અનેકો ક્ષેત્રો છે દાસીય દાસ ભાવ સાથે સેવા માટે સમર્પિત યુવાનો જ્યાં જેવી જરૂર ત્યાં સેવા માટે તત્પર રહે છે
સુરત ની ગ્રીન આર્મી વૃક્ષ પ્રેમી ગ્રુપ સતત એક વર્ષ થી વૃક્ષારોપણ તેમજ વૃક્ષ ની સાર સંભાળ જતન થી ઉછેરે છે ઘટા ટોપ વૃક્ષો
સુરત યોગીચોક વિસ્તાર ની આ યુવા ટીમ ની  નાની પણ નાવીન્ય સેવા પબ્લિક ઇંટ્રેસર સેવા ની દ્રષ્ટિ હોય તો અનેકો ક્ષેત્રો છે  સેવા માટે
દાસીય દાસ ભાવ સાથે જ્યાં જેવી જરૂર તેવી સેવા માટે સમર્પિત યુવાનો ની ટિમ રક્તદાન હોય આપતી અતિ વૃષ્ટિ  ભૂખ્યા ને ભોજન જીવદયા શિક્ષણ આરોગ્ય જેવી અનેકવિધ સેવા માટે તત્પર રહેતા સેવારતી યુવાનો
દ્વારા રાત દિવસ જોયા વિના રોજેરોજ સવારમાં વહેલા પાચ થી સાત વાગ્યે આ ટીમ નિસ્વાર્થ ભાવે સુરત શહેર ની સુરત  માટે ફરજિયાત  કામ કરી રહી છે
સવાણી ગ્રુપ રક્તદાન કેમ્પ સમર્પણ બ્લડ બેન્ક માનવ સેવા ટ્રસ્ટ પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ જ્ય ભગવાન ટ્રસ્ટ સેવા યુવા સેતુ  પ્રેરણા ટ્રસ્ટ કરુણા સેવા ટ્રસ્ટ સહિત અનેકો સંસ્થા ઓ ના પાયા માં રહેલ સમર્પણ યુવા ટિમ થી સુરત ની સુરત નું સુંદર સૌંદર્ય છે
રસ્તે રઝળતા મનોદિવ્યાંગ અપંગ અંધ અતિથિ અભ્યાગતો માટે આર્શીવાદ રૂપ ટીમ ખૂબ જ સારું કામ કરી વૃક્ષો નહિ પણ સુંદર વિચારો વાવેતર કરે છે
વૃક્ષ હશે તો પ્રકૃતિ પર્યાવરણ  પક્ષી ઓ નો કલરવ હશે વૃક્ષ  હશે તો વરસાદ થશે આ સૃષ્ટિના સમસ્ત મૂળ માં વૃક્ષ નું ખૂબ મહત્વ છે સારા નરહા પ્રસંગો ની સ્મૃતિ ને જીવંત રાખવા દરેક વ્યક્તિ એ પોતા ના જીવન દરમ્યાન એક વૃક્ષ ઉછેર કરવા ના આહવાન સાથે દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતા યુવા ટિમ નો રચનાત્મક આભૂગમ અનુકરણીય છે
Follow Me:

Related Posts