જુનાગઢનાં દાતારમાં ધોધમાર વરસાદ, પર્વત પરથી વહેતા થયા ઝરણાં
જૂનાગઢમાં બે ઈંચ વરસાદથી ગિરનાર પર્વત પર રમણીય દ્રશ્ય સર્જાયા છે. ગિરનાર પર્વત ઉપર મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા પર્વત પર વેલનાથ અને જટાશંકરની જગ્યા પાસે ઝરણા વહેતા થયા હતા. જેનો અહલાદક નજારો જાવા મળ્યો હતો. ધઓધમાર વરસાદનાં કારણે નદી-નાળાઓમાં પુર આવ્યા છે.
Recent Comments