fbpx
ગુજરાત

રાજકોટના ગોંડલમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ

રાજ્યમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં ૨.૭૨ ઈંચ પડ્યો છે. જા કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ ૧૫ મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં મેઘમહેર જાવા મળી છે. રાજ્યના ૧૯ તાલુકામાં ૫ મિમિથી ૧૫ મિમિ સુધી વરસાદ પડ્યો છે.
જેમાં ઝાલોદમાં ૧૫ મિમિ, કડાણામાં ૧૩ મિમિ, જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં ૧૦-૧૦ મિમિ, સંતરામપુરમાં ૮ મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં ૭ મિમિ, ધ્રોલ અને જામજાધપુરમાં ૬ મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જાડિયા, મેંદરડા અને ચોટીલામાં ૫ મિમિ વરસાદ પડ્યો છે.

Follow Me:

Related Posts